________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩ લૌકિક સંજ્ઞાઓ ટળી, નિજ આત્મસંજ્ઞા અનુભવે, દિશિ દેખાડે શાસ્ત્રગણ –પણ શાસ્ત્ર સંજ્ઞા નહિ હવે. તુજ યાદીમાં જે હેતુઓ, ઉપકાર તેઓને થયો; ગુર્નાદિના અવલંબને, શુદ્ધાત્મભાવે ઉમઘો. પ્રત્યક્ષ સગુરૂ દેવ, શુદ્ધાતમ મહાવીર એકતા એ આત્મસત્તાએ લહી, રસ પામતાં હૈ લીનતા. પરબ્રા આનંદ રસ લહ્યો, બાકી ન બીજો રસ રહ્યા પ્રભે ! બુદ્ધિસાગર તુજ થયે, તુજ જીવન રસમાં ગહગ. ૯
शुद्धपरब्रह्ममहावीरप्रभुनो सर्वविश्वप्रति संदेश.
(કવાલિ.) જગના સર્વ લેકોને–અમારે ધર્મ સંદેશે, પરસ્પરમાં હુને દેખી, પરપર આત્મવત્ વ. ૧ પરસ્પર સર્વ જીમાં, હુને દેખી કરે પ્રીતિ, પરસ્પર સહાય કરવામાં, થતી મુજ ભક્તિને સેવા. ૨ ગણે ના જતિને ભેદજ, ગણે ના ધર્મભેદેને, અહિંસા સત્ય સંયમથી, પરસ્પર શાંતિને રક્ષે. ત્યજો જાડું રહે સાચું, બુરું ના અન્યનું ચાહે, વિશુદ્ધપ્રેમભક્તિએ, મળી સહુ ચાલશે લકે. ખરી જે ભક્તિ કરનારા, રહું તેના જ દીલમાંહી; હને જે ભાવથી સેવે, બને તેવા તમે લે.
For Private And Personal Use Only