SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણે છેષને દોષરૂપ, ધરે ત્રાદિક ભાવ દેષ કરે પણ દોષને, તજવાના સદભાવ. સમકિત ગ્રહીને દેશથી,-વિરતિગુણ ધરનાર; બુદ્ધિસાગર સલ્લુરૂ,-આજ્ઞાને વહનાર. મુ. લૈદરા. जैनोन्नति उपायो. (અરજી સાંભળીને સરકાર. એ રાગ.) જેનેન્નતિ ખરી થાનાર, સમજી વર્તે તે જયકાર; બાળલગ્ન પ્રતિબંધ થયા વણ, જૈનોની પડતી થનાર વીશ વર્ષના પુત્રને પુત્રી, શોળ વર્ષની ધાર. જેનો ૧ વિશ વર્ષ સુધી બ્રહાચારી રહે, હસ્તમૈથુનપરિહાર સુષ્ટિવિરૂદ્ધ નહીં કર્મ ત્યાં ચડતી, ગ્યલગ્નથી થનાર. જેને ૨ પ્રાણાયામને કસરતગે, વીર્યની રક્ષા થનાર રાજગીનાં લગ્ન ન સારાં, સમજે નર ને નાર. જેને ૩ કરતુભક્ષણ મિથુન, વેશ્યાદિસંગને ત્યાગ; શરીર વીર્યનું રક્ષણ કરવા, વર્તે તે મહાભાગ. જૈિને ૪ શરીરબળ વિદ્યાબળ ધારે, જૈનધર્મ બલધાર; બુદ્ધિસાગર જૈનેની ચડતી, ઉપાય છે નિર્ધાર. જેને ૫ મુ. લેદરા. अविश्वास्यसंगत्याग. (રાગ ઉપરને.) કરી મે નહીં શઠને વિશ્વાસ, અપ્રમાણિક જે છે ખાસ. વિચક વાથીં લાલચુ ભીરૂ, બેલી ફરી જાનાર; નાસ્તિક ચંચલ ક્ષણિકમનને, વિશ્વાસને હણનાર. કરીએ. ૧ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy