SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈકુંઠ૦ ૧ ૧૩૪ સહુ દર્શને તુજને સ્તવે દિલદેહદેવળ શબત, ઘટઘટ પ્રભુ વ્યાપક સદા તનુ દેવળમાં ઓપતિ સત્તા ને વ્યક્તિદષ્ટિએ સહુમાને સૌથી ભિન્ન તું, પ્રભુ બુદ્ધિસાગર આપોઆપ જે વંદુ ગાવું અભિન્ન તું. | મુ. પેથાપુર, (તુર્કમનો ક્ષાર.) (ચેતાવું ચેતીલેજેરે એ રાગ.) વૈકુંઠ મુક્તિ વરવીર, એતે બાલકની નહીં વાતે. મરજીવા કૈઈ મુક્તિ પામે–મહી લાત ખાતે. વૈકુંઠ૦ નામરૂપની વાસના વારે, દેહાધ્યાસ હઠાવે; મડદા જેવા થઈ જગજીવે, પરમ પ્રભુપદપાવે. ગળે લખતાં ગમ નહીં પડશે, લેખકથી ન લખાશે; વાચકથી નહીં તે વંચાશે, વક્તાથી ન વખણાશે. વૈકુંઠ ૨ અગમ અલખ આતમ છે અરૂપી, બાવન બહાર પ્રકાશે; પદવીઓથી નહીં પકડાશે, સત્તાથી ન પમાશે. લક્ષમીથી તે નહીં લલચાશે, લાલચે નહીં લેભાશે; પાંચ ઇન્દ્રિયને મનથી, પેલીપાર છે પાસે, વૈકુંઠ૦ ૪ વ્યાકરણ કાવ્યને ન્યાય ન પહેચે, દેથી પણ દૂરે, ચિદાનંદ લગની લાગંતાં, આપોઆપ હરે. વૈકુંઠ૦ ૫ વિષક્રિયા ઝઘડા વઘડાથી, કવિ કવિતાથી ન્યારે ગાયનથી ગાનારે ન્યારે, આપોઆપ વિચારે. વૈકુંઠ૦ ૬ ટીલા ટપકાં જઈ સુન્નત બાપટીઝમથી ન્યારે સહુમાંહીપણ સર્વથી ન્યારે, આપજ વિચારનારે. વૈકુંઠ૦ ૭. ભાષણ ભવાઈથી તે ન્યારો નહીં મક્કા નહીં કાશી; એહશયતાનને ભારે મુક્તિ, માયા છે ગફાંસી.. વઠ૦ ૮ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy