SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ સર્વશ મહાવીર પ્રભુના -–સ્યાદ્વાદજ્ઞાનપ્રભારે સર્વનની સાપેક્ષાએ, જાણ્યું મોહ ન ફરે. સવ ૬ અનંતદર્શન જ્ઞાની આતમ, અનન્તધર્મી સ્વભારે બુદ્ધિસાગર અનુભવજ્ઞાને, સમજ્યાથી સુખ થવેરે. સર્વ ૭ एकान्तनयदृष्टिए आत्मप्रनुथी प्रकट दर्शन धर्म वर्णनद्वारा अन्तरात्मशुद्धात्मप्रभुस्तुतिः (મગજ) (સત સત બતલાનારે કે મેંને મુજે ન જાનાજી.) આતમ !! અકલકલા તારી, સમજતાં નહીં નરને નારી. | નષિ બનીને વેદ રચ્યા તે, મહિમા તારે ગાયેરે, જગકર્તા ઇશ્વર સમજાવ્યું. સદસતરૂપ જણાય. આતમ ૧ * સામાન્ય રીતે સંસારમાં ભમતો આત્મા, ક્ષયપશમ જ્ઞાનધારા મનુષ્યભવમાં અવતારે કરતે કરતે અને ઈશ્વર ધર્મનું સ્વરૂપ વિચારતે વિચારતે કેવી કેવી દર્શન ધર્મ દૃષ્ટિના વિચારો ઉપર આવે છે, કેવી ઈશ્વર ધર્મ સબંધી માન્યતાઓ બાંધે છે રચે છે, પ્રથમ ગુણસ્થાનમાં આત્મા ઋષિ મુનિ સંત મહાત્મા બનીને કેવા કેવા દર્શન વિચાર પ્રકાશે છે અને કેવાં શાસ્ત્ર પ્રકાશે છે અને પશ્ચાત્ આત્મા સ્યાદ્વાદષ્ટિ જ્ઞાન પ્રાપ્ત કરીને કેવું તત્ત્વજ્ઞાન પામે છે અને આત્મા છેવટે કેવલજ્ઞાની બનીને કે તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરે છે ? અને મનુષ્ય ભિન્ન ભિન્ન ધર્મ દર્શન શાસ્ત્રોથી પરસ્પર વિચારાચાર ભેદે શું કરે છે તેનું એધે સત્તાગ્રાહક સંગ્રહ નયની દષ્ટિએ તથા એક આત્મા પોતે સર્વ દર્શન ધર્મના વિચારને પ્રકાશે છે તેની અપેક્ષાએ આત્માનું એધ દષ્ટિએ દર્શન ધર્મ શાસ્ત્ર પ્રાકટય સ્વરૂપનું વર્ણન કર્યું છે-આ શરીરસ્થ આત્માએ ભૂતકાળમાં અનેક દર્શન ધર્મના પર્યાને એકાંત દૃષ્ટિએ અનેક ઋષિ મુનિ સંત મહાત્માના અવતારો લેઈ પ્રગટાવ્યા એવી ભાવનાએ સંપ્રતિ આ ભજન રચવાની સ્કરણ અને પશ્ચાત સામ્ય દ્રષ્ટિએ અનેક નાની સાપેક્ષ દૃષ્ટિએ સત્ય જણાવ્યું છે એવું સમજીને તેમાંથી સત્ય ગ્રહણ કરવું. લે. બુતિસાગર For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy