SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ हाय न खेवी. (રાગ ઉપરને) કરી જૂલ્મ અનીતિ અને કયારે ન સતાવશે; કદિ હાય ન લેશે કોઈની,-શીખ દિલ લાવશે. સંત સાધુને નિદી પજવી, હાય ન લેશે કયારે; હાય ઉઠી જે ડુંટીથી તે, દુખે આપે ભારેરે. કરી. ૧ માતપિતાને બહુ સતાવી, હાય ન લેશો કયારે સાધુ સતીપર જૂલ્મ કર્યાથી, પાપ ફલે તત્કાલેરે. કરી. ૨ ગૌબ્રાહ્મણને ગરીબ જનની,-હાય કદિ નહીં લેશે દુઃખીઓ પર જૂલ્મ ગુજારી, સુખી કદિ નહીં રહેશે રે. કરી. ગુરૂને દ્રોહ કરી ગુરૂ પજવી, કદિ ના સુખિયા થાશે; ગુરૂની નિંદા હેલના કરીને જડમૂળથી જાશેરે. અતિ ઉગ્ર જે પાપ કર્યો તે, આભવ ફલતાં નકકી; તપસીને સંતાપ ન દેશે, શ્રદ્ધા રાખે પકડીરે. કરી ૫ શકિતથી અશક દબાવી, સંતાપ ન રીબાવે ગરીબ હાય ન નિષ્ફલ જાતી, દિલડું ન કોનું દુઃખારે. કરી. ૬ બાલકસ્ત્રીને સાધુહત્યા, ગર્મહત્યા નહીં કરશે, નિરપરાધીઓને મારી, સુખ શાંતિ નહીં વરશે. કરી છે આંતરડી કકળાવી ભે, થશે ન સુખિયા કયારે, કલંક આળ દઈ જૂઠાં, ચાલે ન નરક રેરે. કરી ૮ નગુરા નાસ્તિક પાપીઓને –ઉપદેશે નહીં લાગે; બુદ્ધિસાગર સમુરા ધમ, સમજી શીખ રહી જાગેરે. કરી. ૯ કરી ૪ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy