SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ તત્ત્વમસિ સાડઢુપ્યારા, ચિટ્ઠાનંદ તું એક આધારી; ૫૦ ૫૦ ૧ ૧૦ ૫૦ પ્રભુ મારી બ્હાર ચઢા વ્હેલા, અન્તર્યાંમી અલબેલા. દર્શનજ્ઞાન ચરણુધારીઅસખ્યપ્રદેશી સુખકારી. કૃપા ત્હારી પામીને ઝટ તરીએ, રાગ રોષ માહાર હરીએ. ૫૦ ૩ પ્રભુ તને પલ પલ ક્ષણ મરીએ, પ્રભુરૂપ થૈને ઝળહળીએ. ક્ષણ પણ તુજ વિરહે ખળીએ,જ્યેાતિમાં જ્યોતિરૂપે ભળીએ. ૫૦ ૪ તુજ જીવને જીવવું પ્યારૂં, પલપલ પ્રભુ તને સંભારૂં, પ્રભુરૂપ ચૈન જીવન ધરીએ, પ્રભુમાં રહીને સંચરીએ. પરમ પ્રેમે તુજને મળીએ, મેાવિભાવને પરિહરીએ. બુદ્ધિસાગર ગુણુ વરીએ, આત્મપ્રભુરૂપ થૈ ઠરીએ. ૫૦ ૫૦ ૫ ૫૦ ૫૦ ૬ मोक्षगमनोपदेश. ( જીવ જાણે મારે મરવું નથી જો, એ રાગ. ) જીવ ચેતીને શિવપુર ચાલશેાર,મોહમાયામાં મનનહીં વાળશારે,જી માહશયતાન સંગ નિવારશારે,એળે માનવભવ નહીં હારશારે.જી૦ ૧ ક્રોધ કપટ અહંકારે ન ભૂલશેાજો,ધનલાભે પાપામાં ન ઝૂલોજો.૭૦ તારીસાથે કાઇ નહી આવશેજો,દેહ માટીનું માટીમાં જાવશેજો.જી૦ ૨ કાળ ચિતા આવી ઝાવશેજો,તારૂં જોર ન ત્યાં કંઇ ચાલશે જો. જી પાપપુણ્ય કયાં સાથઆવશેજો,તારૂં રળ્યું બીજા ખાવશેજો.૭૦૩ મન મરવું નથી એમ માનતાજો, અરે જોનેખરે પીપલપાન તાજો.જીવ જાણી જોઇનેભૂલકેમખાયછેજો,મનેચઢ્યાશું મનમલકાયછેજો, ૭૦ ૪ જાગ ધમ' કરીલે જીવડાજો,અણધાર્યાં એલવાશે આયુઢીવડાજો,૭૦ અહિસાગર ધર્મને ધારોાજો, પલપલે પ્રશ્નને સંભારશેજો, ૭૦ ૫ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy