SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ સ્થિર દીપકવત સ્થિર ઉપગે, આપ આપને નિરખે; અનંત આનંદમય જૈ હરખે, નિજને નિજરૂપ પર. આતમ ૨ જડ ઉપગવિના નિજરૂપને, આપોઆપ નિહાલે; એકીટસે જોઈ રહે જતિ, મત પ્રભુ મહાલે. આતમ ૩ મન સંકલ્પ વિકલ્પ ન જ્યાં છે, જયાં નહીં ભેદને ખેદે, દર્શન ધર્મના ભેદ ન છ-સઘળા બ્રહ્મજ દે. આતમ-૪ ચિદાનંદ પરમેશ્વર હું છું, જન્મ મરણથી ન્યારે; બુદ્ધિસાગર સ્થિર ઉપગે, આનંદ આપર પારે. આતમ ૫ आत्मोपयोग. રાગ ઉપરને. આતમ આપ વિચારેરે, તું છે મનકાયાથી ન્યારે વર્ણ ગધરસ સ્પર્શને જડ નહીં, ગુણપર્યાયાધારે. આતમ ૧ નિત્ય નિરંજન નિરાકાર હું, અનંત નૂરને દરિયે; આત્મદેશમાં અનંત આનંદ, અનંતશક્તિ ભરિયે. આતમ ૨. નિજને નિજ નિરખી રહે આતમ ! અન્ય કશું ન વિચારે મન વિચારો દૂર કરીને લગની આપ લગાડે. આતમ ૩. સર્વ ધર્મના ધર્મી લેકે, એક છે આતમદેશે, આત્મદેશમાં ધમ ભેદ નહીં, જીવન વહે નહીં કલેશે. આતમ ૪ ત્રિગુણાતીત તું અલખ અરૂપી, ચિદાનંદમય પિત, સિથર ઉપયોગે જઈ રહે નિજ, ઝળહળ આતમ .આતમ૦૫ દર્શન જ્ઞાન ચરણમય આતમ, નામરૂપથી ન્યારે બુદ્ધિસાગર પરમબ્રહ્મ તું, અનંત ધર્માધારો. આતમ ૬ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy