SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ ( આમોત્તા શિક્ષા). ( જીવલડા ધાટ નવા સીઢ ધડે. એ રાગ ) આતમ !! માહની સાથે લડા, મુક્તિની નિસરણીપર ચઢા !! શૂરાથૈને સન્મુખ લડશેા, પાછા પગ નહીં ભરો; ભચકાયરતા ખેદ તજી દા !!, કમને મારી મા.-મુક્તિ૰આતમ૦ ૧ શૂરા મુક્ત થતા દુ:ખાથી, પાછા ન કિંચિત પડી; સવાસના ત્યાગી આતમ !!, છડા કામને સડા સુ॰ આતમ ૨ બાળા થૈને સાધ્ય ન ભૂલે, જડમાં નહીં આથડા; ભોગામાં સુખબુદ્ધિ ધારી, કર્યાં મિથ્યા તરફડા મુ॰ આતમ ૩ ચૈત ચેતન તું ચતુરા જ્ઞાને, લેશ પ્રમાદ ન કરી; આતમમાં આનંદરસ ચાખા,–પરભાવે નહીં ફ્રી. મનમાં અનેકરૂપે પૈસી, થાતા મેહ જ ખડા, આતમનિજઉપયોગી થૈને,-વૈરાગ્યે બહુ વઢેઢા. છાનામાના માહુ છેતરે; સમજી શીદને મા; જાગી ઉઠે !! આતમ ઝટપટ, શૂરા થૈ સંચરે. કાચી બેધડીમાંહી કેવલ,—જ્ઞાનને મુક્તિ વરા; બુદ્ધિસાગર ખળિયાખનીને, જ્યોતિજ્યેાતમાં ભળે, મુ॰ આ૦ ૭ ૩૦ ૦ ૪ સુ॰ આ૦ ૬ For Private And Personal Use Only ૩૦ આ૦ ૫ आत्मसुखोपयोग. ( રાગ ઉપરના ) આતમસુખને ભૂલી અરે, વિષયમાં સુખભ્રાંતે પ્રેમ કરે. ॥ પાંચ ઈન્દ્રયવિષયામાંહી, ફોગટ ભૂલી ફરે; કંચનકામિનીમાં સુખમાની, માહી થૈ ક્યાં મરે, વિષય૦ આતમ૦ ૧ ક્ષણિક સુખને અનંત દુઃખા, કામભોગથી ખરે; આત્મસ્વભાવમાં સુખ છે સાચું, જ્ઞાની નિશ્ર્ચય કરે. વિ૦૦ ૨
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy