SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૫ | ૧૯ સમજી સત્ય ગ્રહીને ભવ્ય, કરજે સાચું નિજ ક્તવ્ય. માતપિતાદિ હિત કરનારા, લેકની શીખ ન માને તેવા સ્વચ્છેદી ઉદ્ધતનું, કલ્યાણ જ નહીં સ્થાને. માટે માતપિતા હિત શીખ; માની લે હિતકારી દીખ. ૨૦૦ છે ૨૧ છે માતપિતાની શીખ ન માને; દુશ્મન વચને ચાલે, તેવાં બાળક મૃત્યુ મુખમાં. નિજ મસ્તકને ઘાલે, એવાં બચ્ચાં ધર્મ વિહીન, દુર્જનદા થાતાં દીન. દેવગુરૂને ધર્મ ન માને; જ્યાં ત્યાં ફરતાં ફેરા. ગુરૂ શીખથી આઘાં રહેતાં વળે ને તેની વેળા. એવાં બાળક ખત્તા ખાય; પડતીચક્રવિષે પલટાય. હિતકર દુશ્મન ભેદ ન જાણે, દુશ્મન શીખ દિલ માને, ફસી ૫ડે અણધાર્યો ફદે. સુણે ન ગુરૂશીખ કાને; થાતા દેવગુરૂથી શ્રેષ્ટ, જ્યાં ત્યાં અપમાને થે ખસ્ટ. !! ૨૨ 18 ૨૩ ના For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy