SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ પશુ પંખીની રક્ષા થાતી, ચેરી જૂમ ન થાય; ચારી ખૂન કરે નહીં કેઈ, ઘરઘર જ્ઞાની સુડાય. જગતમાં પ અન્યાયી યુદ્ધો નહીં પ્રગટે સૌથી સત્ય ગ્રહાય; જ. સેવા ય ઘરઘર પ્રગટે, આતિથ્ય મધુરું થાય. જગમાં ૬ ગુણી જનેને માન મળે બહુ, સાચી શેાધો રાય; જ. માનવજાતિમાં ભેદ રહે નહીં, સાદુ ખાણું ખવાય. જગતમાં ૭ સાદાં વસ્ત્રો નિષ્કામ કરણી, સાત્વિક વૃત્તિ સહાય; પતિતેને ઉદ્ધાર કરાતે, શયતાન દૂર કરાય. જગતમાં ૮ વ્યાપક દષ્ટિ આશય મેટા, હું તું ભેદ ભૂલાય. જ; મરવું પણ નહીં મારવું કોને, ક્ષણ ન પ્રભુ વિસરાય. જગત્માં ૯ સ્વર્ગસમાં ઘર નરનારીઓ, દેવ દેવીએ સુહાય; ધર્યનીતિના કાયદા કેથી, મૃત્યુ થતાં ન તેડાય. જગતમાં ૧૦ આત્મ સમાધિ આનંદ લહેરે, જીવન રસ ઉભરાય; શુદ્ધ પ્રેમને આત્મિક જ્ઞાને, વ્યષ્ટિ રાજ્ય સહાય. જગતમાં ૧૧ પૂર્ણાનંદમાં પૂર્ણ સ્વરાજ્ય છે, દિલમાં પ્રભુ પ્રગટાય; બુદ્ધિસાગર આનંદ પામે, પોતે રાજા થાય. જગતમાં ૧૩ स्वदेशीओने शीख. સ્વદેશી નરને નાર, ધરે શીખ સ્વદેશી નરનાર, ભૂલો ન ભાન લગાર . . ધો. સ્વદેશી વસ્ત્રો સ્વદેશી વસ્તુ, વાપરશે ધરી યાર સ્વદેશી ઔષધ ખાંડને કેશર, શી લેશે સાર. પ. ૧ બરી ઢિયે ખર્ચા બેટાં, ત્યાગો દુષ્ટાચાર સાદુ ભેજન સાદાં વસ્ત્રો, વાપરશે હિતકાર, ધરે. ૨ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy