SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ દાય શીયલ ત૫ સંયમયોગે, વિશ્વોન્નતિ થવાની; ધરાયે વર્તે નરનારી, દુબુદ્ધિ ટળવાની. સર્વે. ૨૧૫ આત્મ વિષે છે સ્વરાજ્ય સાચું, જ્યાં બાહિરમાં શે ભટકંતી બાહિરવૃત્તિને, આત્મશક્તિથી છે. સર્વે. ૨૧૬ મૃગલે કરતૂરીની ગંધે, બાહિર ભમતે ભૂલી; તેમ જ બાહિર સુખને માટે, સર્વને હારે ફૂલી. સર્વે. ૨૧૭ વિષ્ટાની પેઠે ધનસત્તા, જેને મનમાં ભાસે; આત્મરાજય પામે તે નકકી, પરમ પ્રભુ વિશ્વાસે. સર્વે. ૨૧૮ આહિર ચકી ઈન્દ્ર આદિની, પદવીની મોટાઈ, નાસિકા મળ જેવી લાગે જાય નહીં ભરમાઈ. સ. ૨૧૯ સાત્વિક સંતે બ્રહ્મરાજ્યમાં, આનંદમય જૈ જાતા; સ્વરાજ્યને સ્વાતંત્ર્ય રહેતા, રહે સદા હરખાતા. સર્વે, ૨૨૦ દુનિયા લેકે લક્ષમીમેહે, ભૂલીને ભરમાયા; રાજ્યમેહથી બન્યા ગુલામો, તે પણ માને ડાહ્યા. સર્વે. રર૧ દુનિયાદારીમાં કે ડાહ્યા, પણ અંતરમાં ગાંડા, આનંદ નહિ ત્યાં આનંદ શેઠે, બહુ બકવાદી બાંડા. સ. રરર કાયભેગથી રેગ પ્રગટતા, તે પણ સુખ માનીને, ખસની ચૅળને ખણવા જેવી, બોલે છે વાણુને. સર્વે. ૨૨૩ ભેગ વિષે સહુ રંગ ભર્યા છે, ત્યાં નહીં સુખની આશા તેપણ મુંઝી છ દેડે, મેહતણું એ તમાશા. સર્વે. ૨૪ મેહની પાછળ લેક દેડે, આત્મપ્રભુને મૂકી, અરસ્પરસને ખાવા દોડે, સત્યધર્મને ચૂકી. . રર૫ એક બીજાપર વિશ્વાસી નહીં, ચલવે ખૂનામરકી; સ્વતંત્રતાને રાજ્ય નહીં ત્યાં, મહાગ્નિ જ્યાં સળગી. સ. ૨૨૬ ટુંક દષ્ટિને દૂર કરીને, કરે વિશાલ વિચારે વિશ્વ ભક્ત જ્ઞાનીના બધે, વતી જન્મ સુધારે. સર્વે. રર૭ પતિત જનોને શીધ્ર સુધારે, દુઃખીને ઉદ્ધાર; આપત્કાલે આપદુધર્મ, વર્તે ધર્મ એ ધારે. સર્વે. ૨૨૮ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy