SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૭ ભ્રમણમાં ભૂલીને ભળે, બને નહીં નાદાને. . ૧૪૭ આત્માનંદ પ્રગટતાં વ્રત તપ, સાધન થાય નકામાં; સર્વ લાગણી રહે ને મનમાં, રહે ન મેહ કશ્યામાં. સ. ૧૪૮ સ્વતંત્રતાથી શક્તિ પ્રગટે, સ્વતંત્ર રાજા સર્વે, બાહ્યાંતર શક્તિવાળા થે, રહો ને કયારે ગ. સર્વે ૧૪૯ બાહ્યાંતરમાં સ્વતંત્રતાને, પામે આતમ જ્ઞાની; સર્વ કર્મમાં સ્વતંત્ર ચંને, વર્તે ચેગી દાની. સ. ૧૫૦ વિધિ નિષેધની પિલીપારે, યોગ્ય કરે ન કરે તે. પ્રભુરૂપ હૈ વિશ્વ પ્રભુતા, દેખી સુખ વરે તે. સ. ૧૫૧ જેની જેવી દશા જ તેને, સ્વરાજ્ય તેવું હાલું, જ્ઞાનપ્રકાશે વિશાલદષ્ટિ, ગણે ઉચ્ચ સહુ સારૂં. સ. ૧૫ર જૂઠા બંધનમાં નહિ પડશે, અન્યને પડતાં રેકે દુઃખદાયકટિબંધનથી, છૂટા થાશો લોકે. . ૧૫૩ સર્વ દુઃખનું કારણ મેહ છે, જૂઠા દુષ્ટ રીવાજો; તેથી છૂટે સ્વરાજ્ય પામી, જ્ઞાનાચારથી છાજે. સ. ૧૫૪ અસત પ્રતિષ્ઠા કીતિ હેતે, કરે ન દેવાં કયારે, જડવતુથી શેભાઓ નહિં, ખર્ચ કરે નહીં ભારેસ. ૧૫૫ દુષ્ટ રૂઢિના બન્યા ગુલામ, વરાજય તે શું? પામે; નામર્દોને વિતંત્રતાને, હક નહીં કોઈ કામે. સ. ૧૫૬ બીકણ નામર્દો હિચકારા, ડરપકું જ ગુલામ દેહતણ જે બનિયા દાસે, કરે ન તે શુભ કામ. સ. ૧૫૭ આતમને ઉદ્ધરતે આતમ, આતમવડે જ નક્કી આતમની શ્રદ્ધા પ્રીતિથી, બનતી સિદ્ધિ પક્કી. સ. ૧૫૮ જ્ઞાની ગુરૂની સેવા સારી, આતમજ્ઞાનને પામે વિશ્વકની સ્વતંત્રતાનાં, કરશે સારું કામ. સ૧૫૯ બ્રહ્મરાજ્ય પ્રગટાવે લોક કે, લેશ ન વાર લગાડે, સર્વે વિશ્વ જડ વાદીએ ને, બંધ કરીને જગાડે. સ. ૧૬૦ લાડ ૧૮ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy