SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ દયા સત્યને જ્ઞાન ન્યાય જ્યાં, સ ંપ સરલતા નીતિ, એક બીજાનું ભલું ઇચ્છવું, સ્વાર્પણ ધર્મની રીતિ; એવા સદ્ગુણુના જ્યાં વાસ, ત્યાં વાસ નહારો ખાસ. સદ્ગુણ છે ત્યાં શક્તિ નક્કી, સ્ક્રીન પડતી થાતી, અન્યની ચઢતીમાં જ્યાં પ્રીતિ, લક્ષ્મી સ્થિર રહાતી; બુદ્ધિસાગર સંપસ્વરાજ્ય, મંગલ સુખ શાંતિ સામ્રાજ્ય. ૨૧ સં. ૧૯૭૭ શ્રાવણુ સુદિ ૧૫. विश्वसंदेश. સતો દેખીએરે પરગટ પુદ્ગલ જાલ તમરા—એ રાગ. સર્વે ખડના લાકે સત્ય શિખામણુ માના, દેશભેદને વર્ણભેદથી, ધા ન મેહ કશ્યાના સર્વે. એક સરીખા માનવ સર્વે, રહેા ન મિથ્યાગવું; એક બીજાને હુણા ન માઉં, સત્ય ન ભૂલા ભમેં. સર્વે. એક બીજાને દાસ બનાવા, શક્તિથી જે દબાવે; એ નહીં ઇશ્વર રાજ્યના દાવા, દિલમાં પ્રભુને લાવા. સર્વે. સ ખંડના લેાકા સાથે, મંત્રી ભાવને ધારા; એક બીજાના ગુણુને દેખી, સહાય આપી તારા. સર્વે. ગુણને દેખી હને પામે, દુ:ખીને ઉદ્ધાર; દુ:ખીઆપર કર્ણા ધારે, દુર્ગુને સહારો. સર્વે ક્રોધ માન માયાને વાલે, પાપે પ્રગટે ભારી; હિંસા ન્યૂ હું ચારી કર્મ, દુ:ખી છે. નરનારી. સવ. અન્ય લેાકને દુ:ખ આપતાં, દુ:ખી પાતે થાશેા; અન્ય લાને સહાય કરતાં, સુખી આપ સહાશેા. સર્વે. ૬ For Private And Personal Use Only ૩ ૫
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy