SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૩ પ્રેમ વિનય સેવા ભક્તિમાંરે, નિર્મલ જીવન જાય; ઘર કુટુંબ જ્ઞાતિ દેશમાંરે, એવું સ્વરાજ્ય સહાય. જા. ૧૦ રવરાજ્ય એવું ઘર ઘરેરે, પિંડે પિંડે થાય; બુદ્ધિસાગર આત્મમારે, સમજે શાંતિ પમાય. જ. ૧૧ पोताने न भूल. સ્વયં સ્વયંને ન ભૂલ, આતમહિન્દ !!સ્વયં સ્વયંનેન ભૂલ; સામાં તું છે અમૂલ્ય..... ...... .... .... .... આતમ. પિોતે પિતાને ધર્મ ન ભૂલીશ, શક્તિ વડે ઉભુલ્લ; અન્યના કૃત્રિમ ધર્મોથી, માહે મુંઝી નહીં ભૂલ. આતમ. ૧ આધ્યાત્મિક શક્તિ હારી, તે આગળ સહુ ડૂલ; સર્વ ધર્મની ખાણ શુભંકર, દિવ્ય પ્રકાશનું મૂળ. આતમ. ૨ ભક્તિ ઉપાસના જ્ઞાનને કર્મની, ભૂમિ એગી શૂર આત્મજ્ઞાનદાયક અન્યને, વિશ્વવિષે મશહૂર. આતમ. ૩ તુજ સાત્વિક આચાર વિચારે, સાત્વિક હારી ધૂળ; જ્ઞાનીભક્તો સંત સતી શૂર, પ્રગટાવે જ અમૂલ્ય. આતમ. ૪ આસુરી શક્તિવાળા અન્વે, આવે નહીં તુજ તુલ્ય; તુજ ગુણોને ભૂલ ન મેહે, ભૂલે પૂલ ધૂલ. આતમ ૫ ભારત આતમ તું પરમાતમ, તુજને સહુ અનુકુલ સર્વપ્રમાદો દૂર કરીને, જીતી લે અરિકુલ. આતમ. ૬ હારામાં છે શક્તિ અનંતી, સંશયમાં નહીં ઝૂલ; સંશયે મૃત્યુ, શ્રદ્ધાએ જીવન, સત્ય એ કુદ્રત રૂલ. આતમ. ૭. સ્વર્ગને મુક્તિ લેવા માટે, મંગલમય છે પૂલ આર્યો હારી સેવા ભક્તિરૂપી ધરતા કુલ. આતમ. ૮ હારા રૂપે હારે રહેવું, ભૂલ ન હારૂં નૂર; બુદ્ધિસાગર આતમ ભારત, શક્તિ ખીલવ ભરપૂર. આતમ. ૯ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy