SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮૦ માનવેા. ૬ દેશ કામ શુભ રાજ્યની પડતી, ધર્મના નાશ જ થાય; લીવિષે લપટાઈ માખી, વધુ વધુ લપટાય. માનવે. પ સત્યાદિ ગુણુ પ્રગટયા વિશે, શુદ્ધ રહે ન વિચાર; છળ કપટને વિશ્વાસાતે, નીતિ રહે ન લગાર. દેશ કોમને રાજ્યની પડતી, થાય જુગારથી ખાસ; માટે ચેતી ચાલે લેાકો, છડા જુગારની વાસ. રમે ન જૂગટું પ્રાણ પડે હાયે, જીવા ન તેને ખેલ; પડયું વ્યસન એકવાર જો પાપી, તજવું તે મુશ્કેલ. માંનવા. ૮ જીગટાથી નહીં. સુખને શાંતિ, શાકને દુ:ખ અપાર; બુદ્ધિસાગર ધર્મ ને ધારા, ત્યાગા દુષ્ટ જુગાર. માનવ. માનવે. હું માનવા. ૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir सत्संगति. સત્સંગત સુખકાર, કરા સહુ સત્સંગત સુખકાર; ક્ષણમાં મુક્તિ થનાર.... સત્સંગતથી પાપ રહે નહીં, આત્મિક શુદ્ધિ થાય; કાટિ ભવાનાં કીધાં પાપેા, ક્ષણમાં વિષ્ણુશી જાય. પાર્શ્વ મણિના સ્પર્શે. લેહું, ઝટ સેાનું થઈ જાય; સતાની સંગત કરેરે, તે સંત સહાય. કરો. ર સત્સંગથી જ્ઞાનનારે; થાવે ક્ષણમાં પ્રકાશ; પાપબુદ્ધિ દૂર ટળે છે, પ્રગટે પ્રભુ વિશ્વાસ લાખા કાર્યો છડીનેરે, સત્સંગત કર ભળ્ય; અનંત સુખ તેથી મળેરે, સાચુ એ કવ્ય, સૂર્ય પ્રગટતાં પલકમાંરે, દૂર ટળે અધકાર; કરે. ૩ કરો. ૪ કરે. ૫ જ્ઞાનીની સંગત કરે રે, નાસે મેહુવિચાર. અગ્નિકથી મળી જતીરે, ઘાસની ગર્જી મહાન્ 6000 For Private And Personal Use Only .... કરા. કરા. ૧
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy