SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૫ आत्मा तेज विश्वदेव राजा छे. આતમમાં સહુ ખંડ, અમારા આતમમાં સહુ ખંડક જાણે ન પ્રગટે બંડ .. .. ... અમારા. એશિયા મતક છે ખરૂં, આર્યદેશ દિલ જાણું, આફ્રીકા ચરણે ભલારે, યુરેપ હસ્ત પ્રમાણ. અમારા. ૧ ઉદર અમેરિકા ભલું રે, આસ્ટ્રેલિયા છે પૃષ્ઠ પાંચ ખંડણ્ય દેહમારે, કર્મ વસે છે અદષ્ટ. અમારે. ૨ જ્ઞાનસ્વરૂપ છે એશિયારે, યુરોપ કર્મ પ્રવૃત્તિ. ઉપાસના છે આફ્રિકારે, અમેરિકા છે નીતિ. અમારા. ૩ અનુભવ આસ્ટ્રેલિયા ખરે, દરિયા સદગુણ વૃન્દ; પ્રભુભક્તિ છે પર્વતેરે, રવિ શશી મતિ ત મંત્ર. અમારા. ૪ સર્વવિશ્વ ધણું આતમારે, સમજતાં સુખ થાય; કેવલજ્ઞાને આતમારે, વ્યાપક વિશ્વનીમાંહ્ય. અમારા આતમમાં સહુ વિશ્વ, સ્વદેશી પરદેશી કલ્પનારે, જ્ઞાનીને નહીં હોય; આમ તે દેશવિશ્વ છેરે, મેહ તે પરદેશ જોય. અમારા આતમમાં સહુ વિશ્વ. આત્મગુણે સહુ દેશ છે, દુર્ગુણ છે પરદેશ અભેદભાવ જ પ્રગટતાંરે, નાસે સઘળા કહેશ. અમારા. ૭ આતમરાજ્ય નિજ રાજ્ય છે રે, મેહ કર્મ પર રાજ્ય; શુદ્ધાત્મરાજ્યમાં શાશ્વતુંરે, જ્ઞાનાનન્દ સામ્રાજ્ય. અમારા. ૮ સર્વદેશી લેકે ખરૂ–પામો પ્રભુમય રાજ્ય એવા રવરાજયને પામતરે, રહેતી જગમાં લાજ. મારા. ૯ જ્ઞાન કર્મને ભક્તિથીરે, પ્રગટે પૂણુનન્દ, બુદ્ધિસાગર તમારે, જાણે નાસે ફંદ. અમારા. ૧૦ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy