SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૩ सर्व खंडना लोकोने सदुपदेश. વિમલા નવ કરશે! ઉચ્ચાટ-એ રામ. ગણીને આત્મસમા જગલેકે ભેદ ન ધારશેારે, રંગને જાતિભેદ નિવારી, સંપ વધારશેારે. હિંસામય યુદ્ધોને વારા, સર્વ વિશ્વમાં શાંતિ પ્રચાર; શક્તિયાને વિશ્વહિતાર્થે પ્રચારજોરે. ગણીને. ૧ ગણીને. ૪ પશુઅલ વાપરશે। ન અધર્મે,વાપરા શક્તિયે! સહુધર્મે, દુ:ખીગરીબજનપર પડતાં દુઃખ નિવારજોરે, ગણીને, ૨ શત્રુનું પણ ખરૂં ન ધારા, દુર્બુદ્ધિ પ્રગટી સ’હારી; લઘુતા ધારી માનનીવૃત્તિ પ્રગટી મારે. ગણીને. ૩ દેવગુરૂને ધર્મની ભક્તિ, કરતાં સાત્વિક પ્રગટે શક્તિ; બનીને એકમેક સામાં આતમપ્રભુ ભાળજોરે આત્મજ્ઞાનથી દિલમાં જાગા,પ્રભુ પાસે સાનુ હિત માગા; સાચાધર્મ થકી લેાકેાને ઝટ ઉદ્ધારશારે. ગણીને. ૫ માન વાણી કાયાથી અનીતિ, ત્યાગી ધારા સાચી નીતિ; ત્યજીને રાજ્યાદિકદ્રોહા, જંગલેાક સુધારજોરે. ગણીને. ૬ વ્યસનાદિક દાષા સહુ ટાળા‚ગણો શુદ્ધાતમ દેશને વ્હાલેા; મ્હાલા સ્વ રાજ્યમાં દુનિયારાજ્ય વિસારજોરે, દુનિયા રાજ્ય પશુ ખલમાંહી,આત્મ, રાજ્ય છે, સદ્ગુણુમાંહી; સ્વને મુક્તિ રાજ્ય છે આતમમાંહી ધારજોરે સુખડના લાકા જાગી; રહેશે! વિષયમાં વૈરાગી; શાખે બુદ્ધિસાગરસૂરિ મૂલ્ય વિચારશેારે. ગણીને. ૭ ગણીને. ૮ ગણીને. ૯ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy