SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ સ. ૮ ત્યજી અહંતા માનને રે, સંપી બને સહુ એક; કુસંપથી બગડે બધું રે, રહે ન ટેકને નેક. કલિયુગમાં સંઘ શક્તિ રે, સંપથી ભેગી થાય સંપથી સુખ શાંતિ રહે, વિપત્તિ દુઃખ જાય. સર્વ જાતિ સંપથીરે, જાગ ઉઠે કરે કાજ; સં૫ ઉત્સાહને ન્યાયથી, રહેશે હિંદની લાજ. શરમાયા ભમશે નહીં, હિંદી નરને નાર; બુદ્ધિસાગરસંપથીરે, ચઢતી છે નિર્ધાર. સ. ૧૦ સ. ૧૧ શાવિત. સર્વ જાતિ શકિત પ્રગટાવ, શક્તિોથી જીવ્યું ભાવ; શક્તિવિના પરતંત્ર ગુલામ, શકિત વિના નહિં રહેવે નામ. ૧ જ્ઞાન બુદ્ધિની મેટી શક્તિ, ઉદ્યમ સાહસ ખંતથી વ્યક્તિ; સંઘ શક્તિથી જીવ્યું જાય, સંપ શક્તિ વણ મૃત્યુ થાય. ૨ મૃત્યુથી નહિ ડરે લગાર, જય પામે તે નરને નાર; સર્વકલા શિક્ષણનું જોર, વર્તે ત્યાં છે શક્તિ આર. દેહભીતિને ટુંક વિચાર વિષય ભેગ આસક્તિ અપાર; અરસ્પરસમાં શત્રુભાવ, ત્યાં પડતીને પડતે દાવ. ૪ સબળાથી દુર્બલ છતાય, એ છે કુદ્રતને ન્યાય દુર્બલ કોને જે સંઘ, થાવે સંપે ત્યાં છે રંગ. ૫ શક્તિ એ જ છે માટે ન્યાય, અશક્તિ છે મેટે અન્યાય; શકતથી પશુ શકિતમત, તેને ન્યાય કરે ભગવંત. ૬ દેશકાલ અનુસારે જેહ, શક્તિનાં સાધન છે તેહ; પ્રગટાવે શક્તિ બેશ, તેથી નાસે સઘળા કલેશ. ૭ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy