SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૮ સર્વ હિન્દીઓ એકાત્માથે, માગે પરમેશ્વરની હાય; દુર્ગથી દૂર થાશે, સગુણથી નિજ રાજ્ય સહાય. ૧૧ ગુણે વિના નહિ સ્વરાજ્ય ક્યારે, કરતાં કટિ કોટિ ઉપાય, દુર્ગુણ પ્રગટે રાજ્ય ન કેનું, સર્વ વિશ્વમાં વતે ન્યાય. ૧૨ સમજી સાચું સર્વ હિન્દીઓ, તપથી કરશે આતમશુદ્ધિ બુદ્ધિસાગર સ્વરાજ્ય અંતર, બાહિર પ્રગટે સુખની બુદ્ધિ. ૧૩ स्वराज्य, સ્વરાજ્ય છે એ સત્ય, જગમાં સ્વરાજ્ય છે એ સત્ય સમજે એનાં કૃત્ય... જગતમાં. દારૂપાન ન વેશ્યા ગમન નહીં, પરનારી નિજ બેન, ચોરી ન કરવી ખૂન ન કરવું, જૂઠ નહીં તેમ દૈન્ય. જે. ૧ સર્વવિશ્વ નિજ ઘરના જેવું, એ ભાવ સમાન; કેટે ન જાવું લડી વઢીને, લેવા ન પરના પ્રાણ જ. ૨ કેફી પીણું દુષ્ટ વ્યસનના, ત્યાગે સ્વરાજ્ય છે પાસ; પરોપકારી કર્મો કરવાં, ગણવા ન કોને દાસ. જ. ૩ ધન બળથી અન્યાય ન કરે, ન્યાયથી વર્તવું ખાસ સ્વાર્થ અનીતિ મેહ ન કરે, પ્રભુ ઉપર વિશ્વાસ. જ. ૪ પક્ષપાતથી પાપ ન કરવું, કહેણી રહેણ સમાન; વિરને બદલે પ્રેમથી વાળે, સ્વર્ગીય રાજ્ય પ્રમાણુ. જ. ૫ નીતિથી ધન ભેગું કરવું, વદવી ન જૂઠી સાખ; પર ધનને પત્થર સમ ગણવું, ધારે જેવી રાખ. જ. ૬ પરમાર્થ તન ધન વાપરવું, કરવાં પુણ્યનાં કામ; શાહ ગરીબ સરખે મન ધારે, બને દયાનું ધામ. જ. ૭ સ્વરાજ્ય એવું આત્મિકબળથી, પામો જગ નરનાર; ગુણ વિનાનું સ્વરાજ્ય નહીં છે, સ્વતંત્રતા નહીં ધાર. જ, ૮ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy