SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Acharya s ૨૫૮ पोंजरनो पोपट अने पोपटर्नु टोळ. એક નગરના બાગમાં, માલીક છે ધનવંત; શુક ભણેલે શખિયે, પિંજરમાં ગુણવંત. ૧ મધુરું ગાયન ગાવતે, માંલીક કરે પ્રસન્ન. માલીક તેને સાચવે, રાજી રાખે મન્ન. ૨ સુવર્ણનું છે પિંજરૂ, મીઠાં ફલ આહાર, સુવર્ણનું છે કલડું, જલ પીતે ધરી પ્યાર. ૩ શુકનું ટેળું આવિયું, સુવર્ણ પિંજર પાસ પિંજર શુક ખુશી થયે, બે વચન વિલાસ. ૪ મુજસમ શિક્ષણને ગ્રહે, રહે પિંજરે ખાસ; સુખી થશે શુકપક્ષીઓ, રહેશે નહીં જ ઉદાસ. ૫ શુકનું ટેળું બોલું પ્રેમ, સુણ બંધુ શિખસારી; કેદીને સુખ હોય ન સ્વને, સ્વતંત્રતા અમ પ્યારી; જેથી રવતંત્રતાને નાશ, સાચું શિક્ષણ નહીં તે ખાસ. ૬ ભલે હોય સુવર્ણ મઢેલું, પિંજર બંધન ખાસ; એ પિંજરના કેદી બનતાં, છૂટે અમને ત્રાસ, પ્રભુએ આપ્યું છે સ્વાતંત્ર્ય, મૂકી થવું કેમ પરતંત્ર. ૭ કુદ્રતનાં ગાયન શુભ ગાતાં, વૃક્ષવેલીપર બેસી; રાત્રી થાતાં વન વૃક્ષામાં, રહીએ સ્થાન પ્રવેશી, ખાવું પીવું મન અનુસાર, બંધન ગમે નહીં તલભાર. ૮ સ્વતંત્રતામાં મૃત્યુ સારું, કેદી જીવન ખારું; આત્માકાશે ઉડવું થાતું, કેને હેય ન પ્યારું, મીઠાં ફળને છે આહાર, અમારી મરજીને અનુસાર, ૯ જાતિ જાતિમાં મળવું સારું, કુદ્રની એ રીતિ; પર જાતિથી મેળ મળે નહીં, સમજ સમજ એ નીતિ, કેદમાં રહેવું એ છે દુઃખ, ભૂલથી માન્યું ત્યાં હું સુખ. ૧૦ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy