SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૭ ક્રીએ, અમા અમારા રક્ષણ માટે, સાવચેતીથી લેાકેાને અપરાધ ન કરીએ, તે પણ લેાકથી મરીએ; સમજશે કયારે માનવજાત, દયાસમ ધર્મ નહી' પ્રખ્યાત. વગડામાંહી જલ સના વણ, સરવર કાઠે આવ્યાં, ગુરૂ તમારા દર્શન માટે એકાંત બહુ ફાવ્યાં; કીધી તમને મનથી વાત, જાણ્ણા અંતર્ગત સાક્ષાતૂ. ઋષિયે પેઠે વનસ્પતિના, આહારે અમ માતાં, લેાકેા હિંસા કરતાં કિંચિત, હૃદય નહીં. ખચકાતાં; તેથી પાપ વધ્યું દુષ્કાલ, અશતિ દુ:ખે હાહાકાર. ગુવંર ઉપદેશે। લેાકેાને, અમને કાઈ ન મારે, નહી બગાડવું કાનુ` જરીએ, માનવભવ નહીં હારે, એવા દયા ધર્મ ઉપદેશ, દેજો પાપીઓને એશ. માંસ ખાય તે માનવ નહી છે, માનવ અન્નાહારી. પ્રભુ કુદ્રને ન્યાય છે એવા, સમો નરને નારી; એવા પ્રભુને છે ઉપદેશ, પાળે રહે ન દુ:ખડાં કલેશ ૧૪ હરણાંએ મુજમનની સાથે, એવું મનથી જણાવ્યું, સ્વતંત્રતા લુંટા નહીં કાની, સ્વરાજ્ય એ સમજાયું; એવા સવિશ્વમાં ન્યાય, ઉલટુ ચાલ્યાથી ગુલામ કરતાં અન્યલેાકને, ગુલામ પેાતે થાવુ, સ્વતંત્રતા છે સર્વ જીવાને, ઇશ્વરી ન્યાયને ગાવું; બુદ્ધિસાગર સમો સત્ય, કરશેા ક્યારે નહીં અપકૃત્ય. અન્યાય. स्वदेशभक्त For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧ ૬ મ ૧૬ અહે।. ૧ સ્વદેશ ભકત ગણાય, અહેા તે સ્વદેશ ભકત ગણાય; દુ:ખી જનેાની સેવા સારે, દયા દિલ ઉભરાય. સ્વદેશી ચીજ વાપરતા સહુ, કરે ગરીબને લ્હાય; ઉંચ નીચના ભેદ ગણે નહીં, સરખા સહુને હાય. અહા. ૨
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy