SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩૮ એ અહુ મહાવીર પ્રભુ શુદ્ધાતમાં, સમયે સમયે અહુ રહેા ઉપયાગો; બુદ્ધિસાગર અનંત મંગલ પામિયે, અનંત જીવનથી જીવ્યે ગુણુયાગો ખાતમ. नित्य दिवाळी. Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારે નિત્ય દિવાળી થાય, આનદમાં દિન જાય; અમારે. ક્રોમાં મહાવીર મહાવીર, અનંત જ્યેાતિ સુહાય. અમારે. વેદાય દેખાય સહુ સમભાવે, પ્રભુ, પરામાં ગવાય. અમારે. ધ્યાન સમાધિમાં મહાવીર ચૈાતિ, નિર્વિકલ્પ જણાય; અમારે. નય નિક્ષેપા ભંગન ભાસે, પ્રકૃતિભાન ન થાય. અમારે. ધ્યાતાધ્યેયને ધ્યાનની એકતા, પૂર્ણાન્ત પમાય; અમારે. આતમ આપે!આપ મહાવીર, જ્ઞેયજ્ઞાનૈકય સદાય. અમારે. મહાવીર ભક્તિ મહાવીર જ્ઞાનજ, એનેા છે આધાર; અમારે. તીર્થંકર મહાવીર રગેન્ગ, તે પર પૂરા પ્યાર. અમારે સાકારને નિરાકાર મહાવીર, પ્રભુનુંજ દર્શન થાય; મમારે. જ્ઞાનમાં જ્ઞેય સ્વરૂપે મળેા મુજ, અને તગુણ મહિમાય, અમારે, અસ્તિ નાસ્તિમય વિશ્વછે તુજમાં,મહાવીર તુ છે અનંત.અમારે. શાતા અશાતા યશ અપ યશમાં, સમભાવે સુખવત, અમારે ૬ સર્વ ધર્મો ને સર્વ દેવા પણુ, તુજમાંહે પ્રણમત; અમારે. સર્વ વેદાન્તાદિક દ્રષ્ટિયા, તુજ ભક્તિમાં શમત અમારે. તુજને ગાતાં તુજને ધ્યાતાં, આવે અમીરસ સ્વાદ; અમારે. મહાવીર તુજને દેખ્યા હૃદયમાં, ટળિયા વાદવિવાદ. અમારે. For Private And Personal Use Only ૩
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy