SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ મનનું માહિર સહુ ભૂલાતું ભૂલાય છે, આત્મધર્મના માદિ ન આવે તો. તમ જૈનધર્મને સાચા જાણ્યા અનુભવ્યા, જૈનધર્મમાં સર્વધર્મ સમાયો; મહાવીર પ્રભુનું શરણુ કર્યું સ્વાર્પણ કરી, માફ કરી પ્રભુ દોષો સહુ અન્યાયો. આતમ. જાણે અજાણે ભૂલાષ જે જે થયા, પાત્તાપ કરૂં છું દીન દયાળો; ખરું ખમાવું સર્વજીવાને સમત્વથી, માગું કર્ણાહારી પૂર્ણ કૃપાલો. આતમ. ૩૮ જેવા તેવા હારા મુજને જાણીને, પરમેશ્વર જગદીશ્વર કર ઉદ્ધારને; ઉંચા ચઢું છું આત્મપ્રદેશામાં પ્રભુ, સમયે સમયે હારી છે. આધારજો. તમ મારી જ કરતાં અધિકુ નહિં કર્યું, ભૂલ ચૂકની માગું છું... પ્રભા મા′′, આત્માપયેાગે રહેવા નિલે પભાવથી, સત્યભાવના ભાવી દિલ દરિયાવો, આતમ. સમભાવે આ વિશ્વ નિરખિયું અનુભવે, વિષમભાવ રહ્યો નહી જગમાં ક્યાંયજો; એવા નિશ્ચય દિલમાં પ્રગટયો છે પ્રભેા ! મુક્તિનું સુખ અનુભવાતું આંહિજો. સાતમ, હજી પણ પ્રારબ્વે દુઃખ રાગાદિ વડે, પ્રગટે તેના ભાગથી કરવા નાશજો; નાશવંત નહિ હું જે તે જડપવા, ત્રણ ાલમાં આતમ છે અવિનાશો. ભાતમ. ગુરૂભક્તિએ આતમ આતમ અનુભવે, ગુરૂકૃપાથી આતમ દિવ્ય પ્રકાશો; નિભ યતા આનંદ પ્રકાસ્યા અનુભવ્યો, For Private And Personal Use Only ૩૬ ૩૭ ૩૯ ૪૦ ૪૧ સર
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy