SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહને. ૯ હુને. ૧૦ રર૧ દુનિયાદારીની નહિ યારી, પ્રભુપ્રેમ મસ્તાના, દુનિયાના અભિપ્રાયે જે જે જીવતાં તે ભૂલ્યો; હને ન પરવા રહી જગ કેની, પ્રભુપ્રેમમાં લ્યો. ગાંડા ડાહ્યો જે તે, પ્રભુને હું પ્રભુ મહારેરે. પ્રભુ મહાવીરમાં રંગાયે, માન્યો હાસ તારે. વત તપ સંયમ કશું ન જાણું, આંતરલય પ્રભુ લાગી રે; બુદ્ધિસાગર આત્મઉજાગર, દશા જાગી. હને ૧૧ હૃદયમાં હુને. ૧૨ अनादि अनंतात्मा. હું છું અનંત અનાદિરે, નહિ હું સાંતને સાદિરે. અનંત નામે અનંત રૂપે, પર્યાયે વ્યવહારે; અસત્ ભૂલ્યા ભણીને સવળું, હું નહિ જડ આચારે. નહીં શીખ હિંદુને પારસી, અસમાનને પ્રીસ્તિ; નહિ હૈદ્ધ મતપંથી કે, નહિ શન્ય વા વસતિ. For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy