SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૯ પત્નીની નિંદા ન કરે પર આગળે, સ્ત્રીથી ક્રોધ કરીને નહીં અકળાયા; સહન કરે કઢિયથી જે જે મળ્યું, વિપત્તિમાં જરા નહી ગભરાયજો. ܬ કરે પ્રાર્થના વીરતણી વિશ્વાસથી, અય શક્તિથી થાય સુખી ગૃહવાસજો; નિર્લેપી થૈ આત્મમહાવીરભક્તિથી, મરજીવા થૈ પામે. પ્રભુને ખાસ પતિ. ૧૩ શુદ્ધ પરિશુતિ પત્નીવ્રત અધ્યાત્મથી, પામીને પરમાતમ પેાતે થાયજો; બુદ્ધિસાગરદ્રવ્ય ભાવયદૃષ્ટિથી, માહિકાંત-પત્નીવ્રત દંપતી મેાક્ષ. સુખદાયન્ત પતિ. ૧૪ પતિ પત્નીમાં પ્રેમ પરસ્પર હાય તે, દંપતીજીવન ગાળે સુખમાં દાયજો; શુદ્ધપ્રેમ મન્નેમાં પ્રગટયાથી ખરાં, દેવ દેવીઓ સરમાં જગમાં જાયજો સત્ય પ્રેમ વણુ પતી જીવન નર્ક છે, કાયલગ્નમાં દુ:ખ ઢોળી પ્રગટાયો; અરસ્પરસ વિશ્વાસ પ્રમાણિકતા વડે, નિર્ધનતા વિપત્તિમાં સુખ થાયો, Acharya Shri Kailassagarsuri Gyanmandir શેલતું, સહચારો; આત્મજ્ઞાનથી પત્તી જીવન કર્મોમાં અનેનેા ધર્મ પતિ. ૧૨ For Private And Personal Use Only પતિ. પતિ. ૨
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy