SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ree સર્વજીવા મારી પૂજાનાં પાત્ર છે, એવું જાણી પૂજક જે જન થાયો; પૂજક તે ભગવાન્ અને નિશ્ચય મળે, પૂજાથી પૂજક તે પૂજ્ય સુહાયો. પ્રિય. ૧૨૨ પેાતાના નિ:સ્વાર્થ પણાથી અન્યને, સ્વાથી પ્રગટાવા નહીં શિક્ષા સત્યો; Acharya Shri Kailassagarsuri Gyanmandir દુશ્મનના સહુ કાવાદાવા જાણીને, પ્રેમ ધર્મ સ્હામાં કરવાં શુભ કૃત્યો. પ્રિય. ૧૨૩ મન અને જ્યાં લાગણી આતમભાગ છે, અશક્ય કાર્યો ત્યાં નહીં કાઈ જણાયજો; અન તશક્તિ મહાસાગર મહાવીરમાં, મન ઝખાલી પ્રભુ અનેા સુખદાયો. પ્રિય. ૧૨૪ મૂવેલાંને મુડદાંઓનું દાટવું, જીવતાં વહેવું શ્રી મહાવીર વાટજો; રાનારાંને રાવાં હસનારાં પ્રતિ, હસવું આતમ પામી મહાવીર ઘાટો. પ્રિય. ૧૨૫ થાય મરણિયા તે જૈનેા જગ જીતતા, દુઃખ ભાથી ઠ્ઠીનારા મરનારજો; આપપણું ખાઇને કા નહીં જીવતા, દુર્ખલને નહીં સત્ય શક્તિ મળનારા, પ્રિય. જન્મ મરણુ એ પટની પાછળ આતમા, મરે નહીંને કા નહીં મારણહારજો; પરમાર્થે મરનારા પ્રભુને મળે, સ્વાર્થે મરનારાઓ પામે સ્વાર્થ જો; જન્મ્યાને મરવાનું ભય ત્યાં શું, અરે, અમર આતમા મર્યા પછી ભાવાથો; પ્રિય, ૧૨૭ For Private And Personal Use Only ૧૨૬
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy