SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ ન હાર અસત્યે ય છે સત્યે છેવટે, પાપે। દાખ્યાં જોરથકી પ્રગટાયો; અસત્ય વદતાં પરંપરા દોષા વધે, રહે ન છાનું પાપ કદિ જગમાંહ્યો. સદ્ગુણરૂપની આગળ દેહનું રૂપ રહ્યું ? ગુણા પુજાતા ય વા લિંગ ન કર્મ જો; અસત્ થકી સમાં જાએ આત્માર્થિઓ ! અનુભવાશે આતમજ્ઞાને શર્મ જો. વ્યક્તિની કિંમત ત્યાં ઉન્નતિ થાય છે, જાતને હલકી પાડા નહીં તલભારજો; કરે ખુશામત અને ગુલામા એવડા, સત્ય વદો ને પાળેા સત્યાચાર જો. સહુ મામતની ઉપયોગિતા જાણતાં, અને પ્રજા અન્યથકી જ મહાનો; હાય વિરાધી સંતાના પણ દુ ના, ભડાતા દુર્જનથી પણુ ભગવાનો. અડચણને વિરૂદ્ધતા વચ્ચે ચાલવુ, મા પડયા કં ટકને કરવા દૂરો; દુનિયા ? શું કહેશે તે મન શું ? માનશે ? અભિપ્રાય વણ કાર્યો કરતા શૂરજો. મૃત્યુને જે સેટે પૂરણપ્રેમથી, જ્ઞાની તે જન પામે છે નિર્વાણો; પેાતાના ઈશ્વર છે આતમ, જ્ઞાનથી, અગ્નિને ઉધેહી ન લાગે માનજો. સમજીને માદરવાં સાચાં કને, પ્રારંભી પડતાં નહીં સૂકા કજો; કિંમત કરશે દુનિયા પાછળથી સહી, શુભ પ્રવૃત્તિપરમાર્થે છે ધર્મજો. For Private And Personal Use Only પ્રિય પ્રિય. પ્રિય. ૭૩ ७४ પ્રિય. ૫ પ્રિય ૭૬ પ્રિય. ૭૭ ७८ પ્રિય. ૭૯
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy