SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ સ્નેહ અને સ્વાતંત્ર્ય બાલક શિક્ષણે, આપ ઘરમાં ગુરૂકુલમાં નિર્ધાર; પ્રમાણિક ને શક્તિમંત બનાવીએ, બાળે તે ભાવીતીર્થો અવતારજો. પ્રિય. ૧ ગુણકર્મોથી જાતિ માની વતીએ, સત્ય રાજ્યને સત્ય લક્ષમી છે ધર્મજે; દેશ રાજ્યનું ધન છે બાલક બાલિકા, સત્યયજ્ઞ તે સાચાં સઘળાં કર્મ. પ્રિય. ૧૮ સંતાને પાછળ સારાં ઉછેરવાં, પરંપરાએ ધર્મકર્મવહનાર; સત્તા ધન વિદ્યાથી અધિકાં બાળકે, કેળવવાથી ચડતી છે નિર્ધારજો. - પ્રિય. ૧૯ જનનીના ઉદરમાં બાળક શિક્ષણ, સંસ્કાર બીજો પ્રગટે અવધારજો, માતપિતાના ગુણ કર્મોથી જાણવું, દંપતી જાણે કેળવણ આધારજો. પ્રિય. ૨૦ દુનિયાની આખે તે જ્ઞાનલેક છે, દુનિયાને છે જ્ઞાની પર આધારજો; જ્ઞાનીના આચારમાં ઉપદેશ છે જ્ઞાનીઓના મનપણે શિખ સારજે. પ્રિય. ૨૧ જ્ઞાનીઓની છાયા શાસ્ત્રો જાણવાં, જ્ઞાની સેવા કરતાં પ્રગટે શર્મ; જ્ઞાનીજન આકાશપરે નિલેપ છે, વાયુપેઠે કયાંય નહીં પ્રતિબંધો. પ્રિય. રર સ્વતંત્ર વર્તન તેનું ધર્મસ્વરૂપ છે, વ્રત તપ કર્મો કરે નહીં જ કરાયો સાથે આવે નહીં તેનાપર પ્રેમ ? ક્ષણિક જડવસ્તુપર મેહશે? થાયો. પ્રિય. રસ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy