SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૨ આત્માન્નતિ કરવામાં દુ:ખેા સહુ સહેા, ફૂડ કલંકને નિંદા સહી અપમાનજો. મૃત્યુ પહેલાં સર્વ શક્તિયેા વાપરી, દુ:ખી અજ્ઞાનીના કર ઉદ્ધારો; કામાદિકના પાશવમળને જીતવું, ઉપકારા કરવાને થા તૈયારજો. નીતિની રીતિથી રહેવું નેમથી, કહેણી સમ રહેણીના ધર આચારજો; દણુંાને છતી સદ્ગુણ મેળવેા, સત્ય વદને સત્ય કરા વ્યવહારજો. તપ સંયમને દૈયા દાન દમ આચરે, વીર વીર મહાવીર પ્રભુ જપ જાપો; ન્યાયથી વર્તો સ્હાય કરો નિજશક્તિથી, વિશ્વથકી દૂર કાઢા સહુ પાપજો. સત્યપ્રેમને ધરવા પ્રાણાપણું કરી, વિશુદ્ધપ્રેમે આતમ ચઢતી થાયજો; સંત સમાગમ કરીએ વરીએ શાંતિને, દુષ્ટબુદ્ધિને છડા સહુ અન્યાયો. સારૂં કરતાં સારૂં થાશે સત્ય એ, ખરૂં કરતાં ખરૂં થાશે જાણો; સહુના સારામાં જીવનને ગાળવું, વીર વિભુની એવી નિશ્ચય વાણુજો, માતપિતાની સેવા સારા ભાવથી, વૃદ્ધજનેાની મનમાં માના શીખો; સુખમાં હુ ને દુઃખમાં શાક ન કીજીએ, અશક્ત દુઃખીજનને આપા ભીખો. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય પ્રિય પ્રિય પ્રિય, પ્રિય. પ્રિય. પ્રિય. 3 ૫ G . e
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy