SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫ यज्ञस्वरूप ग्रन्थ. [ ઓધવજી સંદેશે કહેજે સ્યામને–એ રાગ. 3 પરબ્રહ્મ ૧ નદિ ૨. પરબ્રહ્મ મહાવીર પ્રભુ ભગવાનજી, સેવું પૂજું ધ્યાવું ગુણગણ ખાણજે, યજ્ઞસ્વરૂપ જણ મુજને પ્રેમથી, નંદિવર્ધન બેલે એવી વાણજે. પરબ્રહ્મ મહાવીર પ્રભુ એમ ભાખતા, સર્વ જાતના યોને હિતકાર; જ્ઞાનયજ્ઞ સમ કઈ ન મેટ જાણુ, સર્વ યજ્ઞને આત્મયજ્ઞ આધારજો. નંદિવર્ધન સાંભળ રૂડા રાજવી. ભૂખ્યાને ભેજન તરસ્યાને પાણીથી, સંતોષ્યાથી ભેજનયજ્ઞ ગણાય; અતિથિને ભેજન આદિ સત્કારથી, કરતાં અતિથિયજ્ઞ ભલે શેભાયજે. માતપિતાની પૂજ સેવા ભાવથી, માતા પિતાને યજ્ઞ ભલે ગુણકારજો; ગાયોની સેવા રક્ષા યજ્ઞ છે, પશુનું રક્ષણ પશુયજ્ઞ જ નિર્ધારજો. પંખીઓનું રક્ષણ પંખીયજ્ઞ છે, વનસ્પતિનું રક્ષણ એષધિયાગજે, દેશનું રક્ષણ દેશયરૂ છે લેકને, ત્યાગી સેવાયજ્ઞ તે જાણે ત્યાગજે. ગુરૂઓની સેવા પૂજા ગુઢ્યજ્ઞ છે, દેવની પૂજા દેવયજ્ઞ જયકાર; પરમાર્થે સ્વાર્પણ કરવું તે યજ્ઞ છે, નિષ્કામે યો મુક્તિદાતાર. નંદિ૦ ૩ નંદિ. ૪ નંદિ. ૫ નંદિ. ૬ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy