SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ જડની ઋદ્ધિયે તુજ પર સહુ વારૂ, અમૃતરે સ્વાદી ઝેરો શીદ ગળું થાવાનું ક શુભાશુભ ઉદયા જે જે આવે; ત્યારે મન મારૂં તુજમાંહી તુજમાંહીં રહે, જગ સન્મુખ નહિં મનને ક્યારે કરતારે; મનડું રે હારી ઇચ્છાએ વહે. થાવાનું. ૨ કરવું હાય તે કર આતમ તુજ સાંપ્યારે, થાશેરે જે જે હવે તે હવે તે તાારૂં. મારૂ જે જે તે સહુ તાારૂ કીધુંરે, દુનિયામાં કા ન રહ્યું હવે માારૂં. થાવાનું. ૩ થશે હવે શું? થાય ન તેની ચિંતારે; મારે તે તુજમાં એકપણે થવું. કરવુ હાય તે કરજે વા નહીં કરજેરે, કથવાનું નીંર્ મીજી શું? કવું. થાવાનું. ૪ કરે કરાવે તે તું હું નહીં ખીજોરે; દિલમાંરે પ્રેરણા સર્વે તું કરે, પૂતલીપેઠે મુજને તુંજ નચાવેરે; કર્તાર ભ્રાક્તા મન નહિ તું ખરે, થાવાનું. તુજમાં ભળીને નામરૂપ જે જૂદાં રે; તેની ૨ મમતા ભૂલ્યા તુજ મળે, તુજ આજ્ઞા એજ ઇચ્છા મેં દિલ માનીરે. તેથી રે ઘટમાં ન્યાતિ ઝળહળે. થાવાનું. ૬ વીતરાગ તું પૂર્ણબ્રહ્મ જયકારીરે; રાગને દ્વેષ રહિત તું જગયા; પરમેશ્વર પરમાતમ અનંત ન્યાતિરે. અકલલા ત્યારી હું સમજી ગયેા. થાવાનું. હારી આજ્ઞાએ પૃથ્વીને પાણી; વાયુરે અગ્નિ નક્ષ વર્તે સદા, For Private And Personal Use Only પ
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy