SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ જ્ઞાનીને નહિ કબંધ છે, નિષ્કામે કરશેા વ્યવહાર; દાન શીયલ તપ ભાવથી મુક્તિ, થાતી માના મન નિર્ધાર. સપીને સહે જેને ચાલેા, સમભાવે છે સૌની મુક્તિ; વ્યવહારી ધાર્મિક શક્તિયા, પામે ધારી શિક્ષણયુક્તિ. ૧૧ પરોપકારી કરવા માટે, તન મન ધનના કરશેા ત્યાગ; દ્વેષષ્ટિને ટાળી સાને, જેનાપર ધારા શુભ રાગ. યથાશક્તિ સહુનું શુભ કરશેા, ટાળા દુષ્ટ કષાયેા દૂર; ગૃહસ્થ ત્યાગી જેના સર્વે, આતમ અનુભવા સુખ પૂર. સ્વાધિકારે ધર્મ કરી સહુ, દેવ ગુરૂપર ધરશે પ્યાર; બુદ્ધિસાગર પ્રભુ મહાવીર, ખાધે વર્તે મંગલ માલ. परब्रह्म महावीर प्रभुनो विश्वने उपदेश. जैन धर्मनो संपूर्ण सार. જૈન ધર્મના સાર કહું છું, સાંભળશેા ભાવે નરનાર; આત્માની શુદ્ધિ કરવામાં, અસંખ્યયેાગે છે જયકાર. દન જ્ઞાન ચરણુ એ ત્રણ છે, સ ાગમાં મહાપ્રધાન; ત્યાગી ને ગૃહસ્થી લેાકેા, સેવી પામે મુક્તિસ્થાન. દેવ ગુરૂ ને ધર્મની શ્રદ્ધા, મતિ આદિ છે પાંચે જ્ઞાન; ચારિત્ર છે ખાહ્યાભ્યતર, પામી થાવા જિન ભગવાન્. આતમ તે પરમાતમ પાતે, થાવે મેહ વિનાશે એશ; આધિ વ્યાધિ ટળે ઉપાધિ, પૂર્ણાનદી બ્રહ્મ હુમેશ, ચિદાનન્દ્વ આદિ ગુણપ વ, જૈન ધર્મ એ આતમધ; આત્મધર્મ થી મુક્તિ સહુની, મિથ્યાત્વાદિક નાસે કર્યું. આત્મસ્વરૂપી જૈનધર્મ માં, સર્વે ધર્મો પૂર્ણ સમાય; અનંત અનાદિ જૈનધર્મ છે, નિશ્ચય વ્યવહાર સહાય. For Private And Personal Use Only ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૨ ૩ જ
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy