SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેગેપદ્રવ ઈતિને વાર, દે છવંતી શક્તિ સાર. ૨૫ કાલાદિ દુખ વિનાશ, કર તારે પૂરે વિશ્વાસ, જે ચાલે શિક્ષા અનુસાર, તે ચઢતી પામે નિર્ધાર. ૬૬ અનાદિકાલીન સર્વે સત્ય, તુજ ઉપદેશમાં સહુ કૃત્ય; ચિત્ર શુકલદશી બેશ, ઉત્સવ કરતાં નાસે કલેશ. ૬૭ શ્રાવણ સુદિ પુનમ દિનભલા, ઉપદેશો આપ્યા ભલા; તેથીતે દિન પર્વ ગણાય, ઉત્સવ કરતાં પાપ પલાય. ૬૯૮ માઘવદિ ત્રદશી બેશ, રાષિયેના, ટાન્યા સહુ કલેશ કૈલાસે આરેહા વિભુ, પર્વ દિવસ ઉત્સવ તુજ પ્રભુ. ૬૯ અષાડ પૂર્ણિમા ગુરૂ પર્વ, ઉત્સવ ગુરૂ તું જગનો સર્વ; જગદ્ ગુરૂ પૂનમ દિન થયો, નિશાળ ગરામિષે વહ્યો. ૭૦૦ ઇન્દ્ર જગગુરૂ સ્થાપન કર્યા, આઠ વર્ષ વયમાં ચિત્ત ભર્યા; શ્રાવણ માસમાં રીમિયા ઘણું, પર્વમાસ તેથી શુભ ગણું. ૭૦૧ શ્રાવણુ ધર્મને માસ જ બેશ, થાશે આનંદકારી હમેશ; નાએ પ્રણમ્યા તુજ પાય, નાગપંચમી પર્વ ગણાય. ૭૦૨ ઉત્સવ વ્રત તપ કરતાં ભાવ, વધતાં પૂરણ થાશે હાવ; દીક્ષા કલ્યાણાદિક પર્વ, ઉત્સવ કરતાં ટળશે ગર્વ. ૭૦૩ દીક્ષાપર્વ દિને મહત્યાગ, સમરતાં જન થાશે વીતરાગ, કાર્તિક પૂર્ણિમા દિનયાત્ર, કીધી ભક્તાએ ગુણગાત્ર. ૭૦૪ તે દિનથી યાત્રાનું પર્વ, કરતાં ફલસુખ હોય અખર્વ ફાગુન પૂર્ણિમા સુખકાર, ઉત્તર દેશમાં નરનાર. ૭૦૫ તુજને માન્ય પ્રભુ મહાન, પર્વ બન્યું તેથી ગુણખાણ, અગ્નિ ભડકા બધા બેશ, શીત નિવારણ કાજ મહેશ. ૭૦૬ તેથી લકે ગાશે ગાન, તુજ ભક્તિથી થૈ ગુલતાન દેવે પાડયું મહાવીર નામ, માગશર પૂનમ દિન ગુણ ધામ. ૭૦૭ ચૈત્ર વદિ આઠમ વર્ધમાન, નામપર્વ ઉત્સવ ગુણખાણ, માઘ સુદિ પંચમી મહાપર્વ, ઈન્દ્રજ હાર્યો મૂક્યો ગર્વ. ૭૦૮ માતાએ દેહલાએ જીત, કીધી તેથી પર્વ પવિત્ર લગ્ન દિવસનું મોટું પર્વ, વરવધ સુખ માટે સ્વર્ગ ૭૦૯ વસંત પંચમી થાશે ખ્યાત, સર્વવિશ્વ થાશે રળિયાત; આ સુદિ દશમી જયકાર, મહાવીર પૂજા જગમાં સાર. ૭૧૦ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy