SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાજ એગ્ય વયે છે ખાસ, સત્ય પ્રેમ પ્રગટે વિશ્વાસ, ગુણકર્મો આતમ જ્યાં એક લગ્નોગ્યતા ત્યાં છે ટેક. ૩૩૩ બન્નેનું જ્યાં થાતું ઐક્ય, પ્રણયલગ્નને ત્યાંજ વિવેક દેહરૂપ કામે જ્યાં લગ્ન, ગુણવણ ત્યાં બહુલા છે વિદ્ધ ૩૩૪ કામાવેશે લગ્ન જ નહીં, આત્મકથે લગ્ન જ છે સહી શુદ્ધ પ્રેમ પ્રગટે સંસ્કાર, ત્યાં લગ્ન સાચા અવધાર. ૩૩૫ ગુણવણ લગ્ન કરવાં નહીં સમાનસખે નજ સહી; મેળ મળે નહીં મનડું બળે, ઈચ્છા નહીં ત્યાં લગન ન ખરે. ૩૩૬ પત્ની દાસી વા ક્યાં પતિ દાસ, દેખે બન્ને હેય ઉદાસ; મારાપર જ્યાં નહિ વિશ્વાસ, સાચી નહિ ત્યાં લગ્નની આશ. ૩૭ પશુ,સમ દેહનાં નિજ થાય, ગુણકર્મોને મેળ ન પાય; પશલને નહીં ઉન્નતિ હોય, શુદ્ધ પ્રેમ લગને સુખ જોય. ૩૩૮ એકબીજાના જુદા સ્વાર્થ, જ્યાં નહીં કરે છે પરમાર્થ; દેહગ વિષગ્રાશા ઘણું, ત્યાં નહીં ધણિયાણી વા ધણી. ૩૩૯ જૂદી કીર્તિ ઈચ્છા માન, સહ્યાં ન જાવે જ્યાં અપમાન; એકબીજાની નિંદા થાય, ત્યાં નહીં લગ્નપણું સહાય. ૩૪૦ અરસ્પર મનમાંહે ભેદ, કલેશ શેક ને તે ખેદ અરસ્પરસ મળતાં નહિ મન, ત્યાં શું લગ્ન સાધે તન. ૩૪૧ જ્યાં લગ્ન વતે વ્યભિચાર, ત્યાં નહિ સુખિયાં નર ને નાર; સંતાને ગુણકર્મથી હીન, ગુલામ પ્રગટે દુઃખી દીન ૩૪ર દહા બનેનાં ન નીરોગ, જ્યાં નહિ બળબુદ્ધિ આરોગ્ય, ધર્મપ્રેમ નીતિ જ્યાં નહીં, લગ્ન ગ્રતા દૂર રહી. ૩૪૩ પતિના ધર્મો પતિમાં હોય, પનીમાં ગુણકર્મો જોય; સહજે સંસ્કારે ક્યાં ક્ય, પ્રણયગ્રતા ત્યાંજ વિવેક. ૩૪૪ પતિવ્રતાના ધર્મો ઘણા, શુદ્ધ પ્રેમમાં હેય ન મણા; પતિનાઅનુસારે છે કર્મ, પતિસેવામાં માને ધર્મ. ૩૪૫ - અન્ય પુરૂષથી ચહે ન લેગ, પતિસચારે સાધે ગ; પતિમાં પ્રેમ પ્રભુતાષ્ટિ, કર્મ વ્યક્તિની સૃષ્ટિ. ૩૪૬ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy