SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા ધરી નિજ સ્વાર્થની દૃષ્ટિ, ત્યજી પરમાંની દ્રષ્ટિ; પ્રમાણિતા કરી દરે, તમે શ્રાવક કહેા કેવા. સમર્પણુ ના ભલા માટે, કરી જે જે મળ્યું સારૂં અહુતામાં રહેા રાચી, તમે શ્રાવક કહો કેવા. હૃદયમાં જૈન શાસનની, જરા ના દાઝને ધરતા; કરા ના સ ંઘની સેવા, તમે શ્રાવક કહા કેવા. વહા ના સદ્ગુરૂ આજ્ઞા, સદા નિજ શીર્ષ પર ભાવે; ફરા સ્વાછંદથી જ્યાં ત્યાં, તમે:શ્રાવક કહા કેવા. નગુણાને નગુરા થઈ, થતા નિજ સદ્દગુરૂ સામા; કર્યો ઉપકાર ના દેખા, તમે શ્રાવક કહેા કેવા. પ્રતિજ્ઞા સદ્ગુરૂ પાસે, કરીને છડતા માહે; હણા વિશ્વાસધારકને, તમે શ્રાવક કહેા કેવા. સુધારો વા કુધારા શુ ? તમા ના જાણુતા જ્ઞાને; કરા જ્યાં જાઓ.ત્યાં હાજી, તમા શ્રાવક કહ્યા કેવા. પ્રભુ મહાવીરસિદ્ધાંતા, અરે ! ના જાણુતા પૂરા; કરી શંકા વિનાભ્યાસે, તમે શ્રાવક કહેા કેવા. ગણા છે. દુગ્ધ સહુ સરખુ, પરીક્ષા ના કરો પૂરી; હૃદય ને કાનના કાચા, તમે શ્રાવક કહો કેવા. રહીને સદ્દગુરૂ પાસે, ગુરૂપાસાં નથી સેવ્યાં; ગૃહી ના સદ્ગુરૂગમને, તમે શ્રાવક કહેા કેવા. નમ્યા ના સદ્ગુરૂ પાદે, મત્યુ સ્વાર્પણુ કર્યું" ના કાંઇ; ભલા આશય નહીં સમજ્યા, તમે શ્રાવક કહો કેવા. ૨૨ વિચારા સાંકડા ગદા, ગણા નિજસૃષ્ટિ સમ સૃષ્ટિ; ગુણાનુ રાગમાં મીઠું, તમે શ્રાવક કહેા કેવા. નચેાની અહુ અપેક્ષા, નથી કાંઈ જાણતા જ્ઞાને; કરી ઠુઠવાદ જાણ્યાના, તમે શ્રાવક કહા કેવા. રમા માજી પ્રપ ંચાની, અનીતિમાં જીવન ગાળા; ભણીને ભૂલ બહુ ખાતા, તમે શ્રાવક કહો કેવા. For Private And Personal Use Only መ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩ ૨૪ ૨૫
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy