SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઈ. ૧૩ કર્યા કર કાર્ય ઉપયોગ, નકામી વહોર મા પી. શિખામણહેત છે , જગમાં દશ્યથાઓ ધરી સવળી ભલી દષ્ટિ, નકામી કહેર માં પીડા. કાને સાર વાર્થક તું, વિચારી જે હદયમાંહી; બુદ્ધચબ્ધિસંતની શિક્ષા, રૂચે તેને મળે શાતિ. श्री बुद्धिसागरसूरिकृत गुर्जरभाषा काव्यपर મિરાય છે ઓધવજી સંદેને કહેજો શ્યામને-એ રાગ. સજજન ગુણીના ગુણને ટેકે આપીયે, અનમેદનની સાથે કરી સન્માન જે ચઢે ગુણ શ્રેણિ વૃદ્ધિ ભાવે પ્રેમથી, આનંદ અંગ વધે તેથી અસમાન જે. સજજન. ૧ સમય ઉચિત ને જાણે અંતર ભાવથી, વળી મુખ્યપણે તે આગમને અનુસાર, દે ઉપદેશ ને વાણી મીઠી બેલતા, બોધને આપી જીવને કરે ઉદ્ધાર. સજજન. ૨ સ્યાદવાની સડકે જેઓ ચાલતા, કદિ ન પામે ખલના કેઈથી તેહજે; જન્મ કૃતાર્થ ધન્ય કરે પિતાતણે, બીજાને તે વિશેષપણે ગુણ ગેહજો. સજજન. ૩ સારા પ્રમાણે થાની રચના કરે, કાવ્ય કવિતા સંસ્કૃત પ્રાકૃતમાંહેજે; ધન્ય છે તેઓ ધન્ય છે ભાષા કાવ્યને, રચે લઈને વૃદ્ધ પુરૂષની છાંય. સજન. ૪ બુદ્ધિસાગરસૂરિના ગ્રંથે શોભતા, For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy