SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. G૮૯ માનું છું ક્ષમા કર. તું અદા કરતાં ફરજ હારી, પ્રમાદે જે થયા ગુન્હા; ગણુને આત્મવત્ તુજને, ખમાવું છું ક્ષમા કરજે. ખમાવાનું જ છે ભેદે, અભેદે શું ખાવાનું, અરૂચિ ખેદ ટાળીને, ખમાવું છું ક્ષમા કરજે. કરડા સ્વાર્થના ભેગે, સમપી શુદ્ધપ્રીતિથી, પ્રતિજ્ઞાથી જ બંધાઈ, ખમાવું છું ક્ષમા કરજે. કદી ના બેવફા થાવું, મળીને મેળ ધારીને, હને જે હેય શંકા તે, ખમાવું છું ક્ષમા કરજે. અદા કરવી પ્રતિજ્ઞાને, સકલ દુનિયા ખમાવીને, બુદ્ધચશ્વિકર્મચેગીને, રહે નિલેપતા જ્ઞાને. ૐ શાન્તિઃ ૩ વીર સંવત ૨૪૪૩ ફાગુન શુક્લપક્ષે કાદશીને દિવસે શ્રી શંખેશ્વરતીર્થે રચેલ श्री शंखेश्वर जिन स्तवन. પાસ સંખેશ્વર ભેટીઆ ભાવથી, તિથી ત દિલમાં જગાવી, આજ આનંદ આત્માવિષે બહુ થયો, તન્મયીભાવની વૅન આવી. પાસ. ૧ અસ્તિ નાસ્તિપણે સર્વ બ્રહ્માંડમાં, વ્યાપીને તું રહે વિશ્વસ્વામી, સર્વદેવ અને દેવીઓ તજવિષે, નામ હારાં ઘણું જગ અનામી. પાસ- ૨ તન્મયભાવથી એકતા લીનતા, મુજવિષે તું રહ્યો તુજ વિષે હું; એક્યતાને નહીં ભેદની કલ્પના, નિવિક૯પે નહીં તું દિસે હું; પાસ૦ ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy