SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra SHE' www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. અપેક્ષાએ અમારી સહુ, નહીં તે જાણતાં સ્હામા; અનીને દ્વેષ કરવાથી, પછીથી ખૂબ પસ્તાશે. ઘણાઓના અભિપ્રાયા, સુણીને ધૈર્યતા ત્યાગી; વિચામાંથી ગમે તેવું, પછીથી ખમ પસ્તાશે. અન્યા રાગી ઉપરથી કંઈ, અન્યા ના આત્મવત્ પૂરા; કરીને વાયદા ભૂલી, પછીથી ખૂબ પસ્તાશે. હૃદયમાં દાઝ ના રાખે, કર્યા વણ આત્મની સાખે; ઉપરથી હાજી હા ભાખે, પછીથી ખૂબ પસ્તાશે. હજી છે હાથમાં ખાજી, કરી લેજે હજી ધા બુદ્ધિબ્ધિ સદ્ગુરૂ શિક્ષા, રૂચે તેા રાખ ના ખામી. ટ્ સ. ૧૯૭૨ વૈશાખ વિદ ૬. અમદાવાદ. ● नथी कोइ व्हेमनुं औषध. ● જગતમાં રાગ હરવાનાં, ઘણાં ઔષધ પ્રવતે છે; તથાપિ જાણીને જાણા, નથી કોઇ વ્હેમનું ઐષધ. હૃદયમાં શલ્ય, શ ંકાનું, ગમે તે કારણે પેઠુ; અરે વિશ્વાસ વણ કયારે, નથી કોઇ વ્હેમનું ઔષધ. રહ્યો મળે જો ઉદરમાંહી, ખુલાસા રેચથી થાતા; પરંતુ ભૂતથી માઠા, નથી કાઈ વ્હેમનુ' ષધ, ટળે ના કાટિ સમ ખાતાં, ટળે ના પાસમાં રહેતાં; કરાવે બે મન બાળી, નથી કોઇ વ્હેમનું ઔષધ. પડયે જે વ્હેમ કારથી, ટળે વા ના ટળે યારે; કસોટીએ ચડે હૈયે, નથી કેાઇ વ્હેમનું આષય. પડાવે મિત્ર સખીઓમાં, અરેરે ભેદ અણધાર્યાં; કરે વિશ્વાસની હાળી, નથી કેાઇ વ્હેમનું ઐષધ, જણાતા દુગ્ધમાં પૂરા, જણાતા નહિ છતા દોષા; પરીણમતુ અરે અવળું, નથી કાઇ વ્હેમનુ' ઔષધ. For Private And Personal Use Only ७ ૩ ७
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy