SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૯૬૩ * * * નક જ * ,- ક જ્યોતિ જતિના મૂળમાં રે, ધરે ન હૈતવિકાર, બુદ્ધિસાગર સદગુરૂને, બાહ્યાન્તર જેનાર. સં. ૧૯૭ર ચૈત્ર સુદિ ૧૦ પ્રાંતિજ શિષ્ય. ૭ મુંબાઈથી જૈન મહીલા પરિષદુ માટે શા. લલુભાઈ કરમચંદ તરફથી માગણી થતાં રચેલું કાવ્ય. સાચે દેશદય ધર્મોદય જ ત્યારે દેખશો રે, જ્યારે માતાઓને થાશે સદ્ધાર. સાચે સાખી. મહીલાઓને કેળવે, સુધરે સહુ સંસાર; ગુરૂગમ શિક્ષણ આપતાં, રહે ન દેષ લગાર. હુન્નર કેળવણીથી ભૂખ રહે નહિ જાણશે રે, સમજી સત્ય સુધારા કરવાથી સુખ થાય; પાછળથી પસ્તા જગમાંહિ ન જણાય. સાવ ૧ સાખી. જેથી સતીઓ પ્રગટતી, કેળવણ તે બેશ; પતિવ્રતાના ધર્મની, ઘી કેળવણું હમેશા સાચાં ધાર્મિક શાસ્ત્રો ભણવાથી પ્રગતિ થતી રે, પાશ્ચાત્ય પણ આર્યાવર્તતણું ગુણ ગાય, નિશ્ચય પતિવ્રતા ધર્મો જગમાં સહાય. સાચા૨ સાખી. ટાપટીપ ખર્ચ ઘણાં, જેથી ઘરમાં થાય; એવી કેળવણ અહે, જગમાં દુષ્ટ ગણાય. શાસ્ત્રાધારે સાચી કેળવણી વખણાય છે રે, સાચી સ્ત્રી કેળવણીની હદ બાંધે નિર્ધાર જેથી ભવિષ્યમાં આબાદી છે સુખકાર. સા . ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy