SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ઉપ૭. --~~ -~ ~ ~ ~ ~ ~~~~~ ~ ~~~~ ~~~~~ ~~~ X फोगट भ्रमणामां ना भूलो. ભલા જન ચેતી લેજો રે, ફેગટ ભ્રમણામાં ના ભૂલે; મતમતના વાડામાં રહીને, ફેગટ શું? મન ફેલો. ભલાજન ખેંચાખેંચી તાણીતાણી, નિજ નિજ મતની ન્યારી; કરીને કર્મ વધારે કૂડાં, પક્ષપાત મન ધારી. ભલાજન ૧ શંખ ચકની છાપ ધારે, તિલક કંડીએ ઘાલે, આપ આપણુ વાડા બાંધી, મનમાંહી ખૂબ હાલે. ભલાજન ૨ ઉપર ઉપરના ડાક ડમાલે, ચતુર બનીને ચાલે, આત્મતત્ત્વની વાત ન જાણે, પેસે ઝટ પાતાળે. પૈસા માટે ધર્મ ચલાવે, આડું અવળું બેલે, મોટાઈનાં બણગાં ફૂકે, બને અરે ધૂળતાલે. ભલાજન૦ ૪ ડહાપણને બહુ ળ ધરીને, ભેળાજનને ધુતે, પાપ કરી પરભવમાં નક્કી, માર ખાય તે જુત્તે. ભલાજન૫ સ્વાર્થ ધરીને કથે ન સાચું, જૂઠે ભરીયું ડાચું; અંધાધૂધે અંધ બનીને, કાપે વચમાં કાચું. ભલાજન- ૬ સમજુ જન તો સહેજે સમજે, મતવાડે નહિ મું, બુદ્ધિસાગર જીનવાણીએ, અન્તર્ સાચું સુઝે. સં. ૧૯૭૨ ફાલ્ગન વદિ ૧૧ વિજાપુર ભલા ન૦ ૩ ભલા ન૦ ૭. - તિવિ દવા ? અલોકિક લલિતકવિ અવતાર, વિચરે વિશ્વ મઝાર–અલોકિક. નિર્મલ હંસ સમ બની રે, સહુમાંથી ગ્રહે સાર; આનન્દ વિસે સદા રે, ઝીલે છેને વાર. અલકિ . ૧ અગમ્ય કલ્પના પાંખથી રે, વિચરે દિવ્ય પ્રદેશ, ભાવના અમૃત મેઘથી રે, ટાળે જન મન કલેશ. અલૈકિક ૨ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy