SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. ખરેખર પાળવી પડશે, રૂચે તેા ચાલ મુજ સાથે ફ્રાગે ના વચન મેાલી, મળ્યુ સ્વાર્પણુ સકળ કરવું; નહીં ડરવું મરણ આવે, રૂચે તા ચાલ મુજ સાથે. જીવતાં મરજીવા થાવુ, અહંતા ત્યાગીને જ્ઞાને; કથિત કન્ય કરવાને, રૂચે તેા ચાલ મુજ સાથે. દળાવ' લાટથી અધિક, થવું બહુ ધૂળથી હલકું; કરી આજ્ઞા અદા કરવી, રૂચે તેા ચાલ મુજ સાથે. ધરી શ્રદ્ધા બની મૌની, કથ્યાં કાર્યો સકલ કરવાં; ધરીને હામ હૈયામાં, રૂચે તેા ચાલ મુજ સાથે, ઘણા કાંટા ઘણા ખાડા, નહીં કટાળવુ પડશે; હૃદયમાંહિ પ્રભુ ધારી, રૂચે તેા ચાલ મુજ સાથે. ખની સાથી ઘણા ભાગી, જતા એવું વિચારીને; મરીને માળવા લેવા, રૂચે તેા ચાલ મુજ સાથે. ત્યજી શંકા ખની અકા, વિજયના વિશ્વ દઇ ડંકા; ધરી આજ્ઞા સકલ માથે, રૂચે તે ચાલ મુજ સાથે ઘણા છે સત્યના પન્થા, ઘણા છે સત્યના ગ્રન્થે; બુદ્ધધિ પૂર્ણ શ્રદ્ધાથી, ચ્ તા ચાલ મુજ સાથે સ. ૧૯૭૨ ના પોષ શુદ્ધિ જ अदा निज फर्जने करीए મળીને સંપથી સર્વે, મિલાવી હસ્તથી હસ્તા; સકલ કબ્ય કાર્યાની, અદા નિજ ફઈને કરીએ. કરીને અય વાણીનું, કરીને એકય ચિત્તાનું; પરસ્પર ચેાજના યેાજી, અન્ના નિજ ફને કરીએ. અનીને સત્ય મરજીવા, અની નિર્ભય બની ધીરા; પરસ્પરમાં કરી ગાઠી, અટ્ઠા નિજ સ્ ને કરીએ. ત્યજીને પ્રાણની પરવા, ધરી સ્વાતંત્ર્ય વ્યક્તિનું; For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧ ૭૯
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy