SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ માડમ. कदापि दैन्य नहि धरतुं ખરૂ સ્વાતંત્ર્ય મૂકીને, ખરૂં પ્રામાણ્ય ચૂકીને; જી હાજીમાં જ ઝુકીને, કદાપિ દૈન્ય નહિ ધરવુ પડયાં દુ:ખા સહન કરવાં, ગરીમાઈ સહન કરવી; ગણી ઉત્સવ સમા દિવસેા, કદાપિ સૈન્ય નદ્ગિ ધરવું. મહત્તા ના અરે ધનથી, મહત્તા નદ્ઘિ અરે તનથી; મહુત્તા સ્વાત્મમાં સમજી, કદાપિ સૈન્ય નહિ ધરવું. અરે અજાઈ ના જાવું, પ્રપચીની કળાઓમાં; ગમે તેવી જ લાલચથી, કદાપિ દૈન્ય નહિ ધરવું. સદા સતાષમાં રહેવુ, કરી કન્યની કરી; ગ્રહેલું સત્ય વેચીને, કદાપિ દૈન્ય નહિ ધરવું. નિજાત્માને જ અન્યથી, ગણે હુલાજ અજ્ઞાની; નિજામામાં સકલ માની, કદાપિ દૈન્ય નહિ ધરવું. જગમાં સ્વાધિકારે સહુ, સત્તા સરખા સ્વકર્ત્તયે; મની કન્યૂ સતાષી, કદાપિ સૈન્ય નહિ ધરવુ નિજાત્માને ગણી હલકા, કરા ના ખૂન પેાતાનું; પ્રસન્નાત્મા સદા ધરવા, કદાપિ સૈન્ય નહિ ધરવું. નહીં કાઇ કાઈના તામે, ખરેખર શુદ્ધનિશ્ર્ચયથી; પરસ્પર સર્વ સંબંધે, કદાપિ દૈન્ય નહિ ધરવું. પરસ્પર સર્વને સહુની, ગરજ છે ક્રૂ સહુને છે; અજાવી કુ પેાતાની, કદાપિ દૈન્ય નહિ ધરવું. શુભાશુભ કર્મ સયોગો, મળે તે સમપણે વેદી; સદા આનન્દ્રમાં રહેવું, કદાપિ દૈન્ય નહિ ધરવું. શુભાશુભ રાગદ્વેષાદિ, નિવારી ક યાગી થૈ યુદ્ધગ્ધિ ધર્મ ધરવામાં, કદાપિ દૈન્ય નહિ ધરવું. સ’- ૧૯૭૨ પોષ સુદિ ૧ For Private And Personal Use Only 3 ૧૧ ૨૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy