SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વાર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજનપત્ર સંગ્રહ. અલિ માહાતિની થાતાં, થતી વિશ્વાન્નતિ સાચી, થતાં આસ્તિક જગત્ સઘળું, થતાં પરમાર્થ ની કરણી; પ્રગટતાં સત્યના ભાનુ, થતી વિશ્વાન્નતિ સાચી. દયાદ્રિધમ ફેલાતાં, અહિંસા સર્વાંની ટળતાં; મરી વૈદેહમાં જાતાં; થતી વિવાન્નતિ સાચી. પરસ્પરપ્રેમષ્ટિએ, જગત્ જીવે રહે જ્યારે; ગુણાનુરાગથી ત્યારે, થતી વિવાન્નતિ સાચી. રહે ના ઢાંગ ધોઈ, વધતાં સત્ય સાદાઇ; મનુષ્યે સહુથતાં ન્યાયી, થતી વિશ્વાન્નતિ સાચી. થતાં શુભ સપની વૃદ્ધિ, થતાં ન્યાયે ભલી શાન્તિ; અહુ' મમતા જતાં દૂરે, થતી વિશ્વાન્નતિ સાચી, થતાં સમભાવની વૃદ્ધિ, થતાં સાષની ઋદ્ધિ; બુદ્ધધિધર્મ નીતિથી, થતી વિશ્વાન્નતિ સાચી. સંવત ૧૯૭૨ કાર્ત્તિક વિદે ૧૨ For Private And Personal Use Only છ ૧૦ ॐ ज्योति मळी गइ ज्योतथी. ઉપયોગથી નિજ આત્મમાં, દેખ્યુ. અનુભવને ધરી; આત્મા અસખ્ય પ્રદેશમાં, ન્યાતિ મળી ગઇ ચાતથી. પર્યાય આઠ કના, હેંચણ કરી તેથી ઘણી; આત્મા નિહાળ્યા આત્મથી, જ્યાતિ મળી ગઈ જ્યાતથી. જ્ઞાનાદિ સદ્ગુણ ધામ છે, નહિ રૂપ વા ના નામ છે; જ્ઞાનન્દધનનું ઠામ છે, જ્યાતિ મળી ગઈ જ્યાતથી. આનન્દસ લગની લાગી, અનુભવદશા અન્તર્ જંગી; કુમતિ કુટીલતાને ઠંગી. જ્યાતિ મળી ગઇ જ્યાતથી. નિર્ભયપણું સહેજે મળ્યુ, પરભાવનુ જોર જ ઢળ્યું; નિજમાં ભર્યું જીનપદે ભળ્યુ, ચૈાતિ મળી ગઈ ાતથી. ૧૧ || ૐ શાન્તિઃ ૨ | "
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy