SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. * ૧૧ વનરાજ આદિ નૃપતિયા, અહિયાં થયા શુરા ઘણા; શુભ આંખની કીકી સમા, ગુજરાત પ્યારા પ્રાણુ છે. ૧૦ બહુ ચેાગી ને જ્ઞાનીઓ, બહુ દાનીએ અહિયાં વસે; પર્વત ઘણા Àાલી રહ્યા, ગુજરાત જ્યારા પ્રાણ છે. અરખી સમુદ્ર પશ્ચિમે, રક્ષા કરી શાલા ધરી; સત્તીઆવર્ડ શેલે સદા, ગુજરાત પ્યારી પ્રાણ છે. વાડુ ધન્ય છે ગુજરાતને, નિજ માતૃભૂમિ દેશને; બુદ્ધગ્ધિ ધર્મી આશરા, ગુજરાત પ્યારા પ્રાણ છે. ૧૩ પ્રાન્તિઃ ૐ સંવત્ ૧૯૭૨ ના કાર્તિક વિદ ૮ રાંધેજામાં. For Private And Personal Use Only ૭૯ ૧૨ "आनन्दमां छैये असे. ૩ આકાશના તંબુ વિષે, ચાંદા રિવ એ દીવડા; ભૂમિતણી શય્યા કરી, આનન્દ્રમાં છૈયે અમે. દિલ્હીર નહીં મરવાથકી, ઇચ્છા ન જીવનની રહી. સાક્ષી જગત સહુ વાતમાં, આનન્દમાં છૈયે અમે. ક્ષણુ ક્ષણ નવા અનુભવ કરી, સહેજે સમાધિ પદ વરી; પરમાત્મતા દિલમાં ધરી, આનન્દમાં ધ્યેયે અમે. જે જે શુભાશુભ કલ્પના, તે તે નહીં સાચી ગણી; સમભાવ જીવન જીવતા, આનન્દ્રમાં છૈયે અમે. શાતા અશાતા કમાં, નહિં બ્રહ્મસુખ ભ્રમણા રહી; લગની અનુભવ ગહગહી, આનન્દમાં છૈયે અમે. અદ્વૈતપરમશ્રાની, લગની લગી ઉપયાગથી; લેવુ ન દેવું કંઇ રહ્યું, આનન્દમાં છૈયે અમે. રૂપ નામ ને વિષયાવિષે, મુઝાવવાનુ નહિ રહ્યું; બુદ્ધર્યાખ્ય પરમબ્રહ્માના, આનન્દ્રમાં છૈયે અમે. ॐ शान्तिः ३ સંવત્ ૧૯૭૨ના કાર્તિક વિદે હું રાંધેજા
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy