SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " ભાગ આઠમે. ગાંડાની પેઠે અહે, અવાચ બેલી જાય; મનુષ્ય કિસ્મત ના કરે, માનવ તે ન ગણાય. દુર્ગ પર કરૂણા નહીં, નહીં ગુણાનુરાગ ગુણી દેખી હષે નહીં, મનુષ્યત્વે નહીં લાગે. સર્વ અને ઉપગ્રહ, હાય પરસ્પર જાણ; જાણીને વતે નહીં, મનુષ્ય તે ના માન. જાતિ દેશને ધર્મથી, ગણે માનવનો ભેદ; લડાઈ ટંટા જે કરે, તે નહિ માનવ વેદ. યથાયોગ્ય સત્કારથી, કરે મનુષ્ય સન્માન; સહાય પરસ્પર દેખર, માનવ તેહ પ્રમાણુ. માનવ જાત સુધારત, જ્ઞાનાદિકથી જેહરુ સ્વાપણથી સેવા કરે, સાચા માનવ દેહ. કેટિ ઉપાયે આચરે, માનવ જાતની સેવ; દુ:ખ હરે જ્ઞાનાદિકે. સાચે માનવદેવ. પક્ષપાત ત્યાગી સદા, ધરે સત્ય મન કાય; અસત્યથી દૂર રહે, માનવ સત્ય ગણાય. દયા ક્ષમાદિક સગુણે, પ્રગટાવે સુખકાર; આત્મસમા સહુ જીવને, ગણતે માનવ ધાર. સર્વ જીનાં શ્રેયનાં કાર્ય ઘણું કરનાર; જ્ઞાનગથી દેખતે, માનવ તેહ વિચાર. ચિત્ત ધરી મધ્યસ્થતા, સત્ય શોધ કરનાર; માનવ તે થાવે સહી, પાળે શુભ આચાર. ક્ષમા સરલતા લઘુપણું, સંતોષે રહેનાર; માનવ સત્ય ગણાય છે, રૂડા કરે વિચાર. માનવ જાતિદ્રહી , માનવ તે ન ગણાય, સગાં સંબંધી દે દગે, તે નહિ માનવ થાય. ઘાતક જે વિશ્વાસને, તેડે આપી કોલ; મનુષ્ય ના તે જાણ, સાક્ષીમાં જૂઠ બોલ. ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy