SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ધન સત્તાની વૃદ્ધિથી, કેઈ ન માનવ થાય . લઘુતા સમતા વિનયથી, માનવ સત્ય સુહાય. બહુ મૂલી વસ્ત્રો ધરે, લહે ન માનવ શોભ; કે માન માયા અને, લોભે નરગુણ ભ. જાણે નહિ નિજ શક્તિ નહિ નિજ ફરજનું ભાન; અદાકરે નહિ ફરજને, મનુષ્ય તે હેવાન. ખાય પીવે ફરતે ફરે, જાણે નહિ જન ધર્મ, સમજે નહિ પરમાર્થને, લહે ન માનવ મર્મ. દેવામાં સમજે નહીં, લેવામાં હશિયાર; તે નહિ માનવ ધર્મમાં, સમજે નરને નાર. ધિક્કારે નિજ જાતિને, મારે નરને નાર; દુ:ખી પર કરૂણ નહીં, તે નહિ માનવ ધાર. સત્ય ન જાણે જૂઠમાં, ગાળે જીવન સર્વે મનુષ્ય ના તે બોધવણ, કરતો ઉલટે ગર્વ. પક્ષપાત મૂકે નહીં, કરે કદાગ્રહ ઘેર; જાણું સત્યને અપલવે, માનવ તે છે ઢોર. માન ન દે જગ લેકને, ઈચછે મનમાં માન; માનવ તે ના જાણ, મન વતે નાદાન. તુચ્છ ગણે જગલોકને, નિજને માને દક્ષ મારૂં તે સાચું ગણી, ત્યજે ન જૂઠો પક્ષ કરે ન સેવા લેકની, સ્વામી થવા જાય; અહંકારી માનવ નહીં, મનમાં નહિ નિર્માય. વિઘા જ્ઞાનને ફર્જવણું, મનુષ્ય નહિ કે માન દુર્જન નિન્દકે દુર્ગણ, મનુષ્ય નહિ મન જાણું કરે ઠગાઈ કથી, કરે મહા અન્યાય; વિશ્વાસને છેતરે, માનવ તે ન ગણાય. એ ત્યજે સ્વાર્થથી ધર્મને, કરે પાપનાં કામ; For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy