SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. લક્ષ્મી સત્તા પૃથ્વીથી, કેઈ ન થાય મહાન; પ્રભુ ભક્તિ તન્મય બન્ય, અન્ય તેજ ભગવાન. ૧૪ જ્ઞાને જગ ઉદ્ધાર છે, તે સમ નહિ ઉદ્ધાર; થતો ન જગને અનુભ, નિશ્ચયથી નિર્ધાર. જ્ઞાનીની સંગત ભલી, ટાળે દોષ કરોડ; જ્ઞાની ધ્યાન ધર્મની, મળે ન જગમાં જેડ. સંવત્ ૧૯૭૧ આ વદિ ૪ બુધવાર. આ રમતા. એ સમતા સહજ સમાધિ છે, સમતા સુખ ભંડાર; સમતા વિના સમાધિ નહિ, કરશે ચિત્ત વિચાર. સમતાની પ્રાપ્તિ વિના, કોડ સાધન ફેક; અંધા આગળ આરશી, બહેરા આગળ એક, હઠાગથી મોટકાસમતા ગી જાણ; તાણ્યા ખેંચ્યા મન થકી, સદા ન શાન્તિ પ્રમાણ. સહેજે મન સ્થિરતા ધરે, જે જે અંશે જાણ; સમતા તે અંશે ભલી, મહાગ તે માન. સમતાનાં આલંબને, સન્તાદિક જે હોય, અવલંબી સમતા ધરે, કરે ન સંશય કેય. સમતા મુક્તિ વાનગી, શિવસુખ આપે અહીં, સમતા શુદ્ધ સમાધિથી, જીવ શિવ થાવે સહી. માટે સમતા ભાવમાં, વહે જીવન જયકાર; સર્વ મળ્યું એમ માનીને, સંતેશે રહે સાર. સમતા નિર્મલ જ્યોતિ છે, સમતા શુદ્ધ પ્રકાશ; સહજ ભાવથી દેખીએ, શાતાશાત વિલાસ. રોગાદિક આવે છતે, ધરે શુદ્ધ ઉપાગ; સાક્ષી થઈને ભેગ, કર્મ શુભાશુભ ભેગ. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy