SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. કરે ઠગાઈ મિત્રથી, આપીને વિશ્વાસ. ભુંડસમે તે મિત્ર, પામે નરકાવાસ. જગમાં ગુણુની ગોઠડી, કરનારા શુભ જાણુ; મિત્ર ખરા તે જાણવા, રૂડા પુષ્પ સમાન. માત પિતા ગુરૂ દ્રોહી જે, નિન્દા અહુ કરનાર; મિત્ર નહી તે કીજીએ, લાભ મળે જો અપાર. મનમાં કાળા નાગ જે, અતિ વૈર ધરનાર; સર્પ સમા નહિ મિત્રતે, જાણા નર ને નાર. જરાવારમાં ધમધમે, ક્રોધ કરીને અપાર; કુમિત્ર તેથી વન ભલું, સમજો નર ને નાર. મમ ણે દિલ પેસીને, તેથી સારા વાઘ, દિલ વાતા ના ઢીએ, ખરે ન તેના રાગ. દુષ્ટ મિત્રની પ્રીતડી, પુનમચ ંદ સમાન; સજ્જન જનની પ્રીતડી, ખીજ ચંદ્ર મન માન. દુ ન દિલમાં પેસીને, લે સહુ મનની વાત; અવસર આવે તે પછી, કરૈ મિત્રની ઘાત. પૂર્ણુ પરીક્ષા વણુ કર્દ, કરા ન જગ કે મિત્ર; દુ:ખ નહીં જગ તે સમુ, મિત્ર અને જે અમિત્ર. મિત્ર નારી ને શિષ્ય ત્રણ્ય, સુખ કરનારાં હોય; પણ દુ:ખ દેનારાં અને, એ સમ વિશ્વ ન કાય. માટે મિત્ર પરિક્ષીએ, કરી બહુ સ ંગતિ વાસ. દિલ ના દઇએ એકદમ, જો જીત્યાની આશ. દુષ્ટ જનાની મિત્રતા, પગ પગ દુ:ખ દેનાર; કટકવૃક્ષા સ ંગત, વાગે કાંટા ધાર, પરદેશી થુવર સમેા, મિત્ર કરતાં દુ:ખ; મ હણી મૃત્યુ કરે, મળે ન ક્યારે સુખ. ગુલામ સરખા મિત્રના કાંટા શિખ સમાન; સુવાસ આપી જીવને, રાખે સુખમાં માન. For Private And Personal Use Only ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ४७ ૪ ૪૯ ૫૦ ૫૧ પર
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy