SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્મ સગ્રહ. જૂઠા પક્ષ લડાવતા, જૂઠ વદી દિન રાત; પેટ ભરે અનીતિથકી, શ્રાવક જૂઠ ગુરૂ શ્રદ્ધા ભક્તિ નહીં, લઘુતા ધરે ન અંગ; સાચા શ્રાવક તે નહીં, કરે ન સાધુ સંગ. કરે કદાગ્રહ કારમા, માને નહીં ગુરૂ આણુ; સ્વાર્થ ગુરૂ સામેા થતા, દુષ્ટ તે શ્રાવક જાણુ. રહેણીમાં નિશ્ચય નહીં, કહેણીમાં વાયેલ; શ્રાવક નહીં તે જાણવા, ચિત્ત રહે લટકેલ. વિશ્વાસી ઘાતક બની, લેવે પરના પ્રાણ; શ્રાવક એવા તેહવુ, થાય નહીં કલ્યાણુ. દેવગુરૂને ધર્મની, શ્રદ્ધા નહિ તલભાર; ધર્મ માર્ગ ખંડન કરે, પાપી શ્રાવક ધાર. સુધારક નામે અરે, કરે કુધારક કર્મ; તે બગડેલા જાણવા, સમજે નહિ જિનધર્મ. ગાળીના ચવડા પરે, ચળવિચળ થઇ જાય; ડગમગ શ્રાવક જાણવા, નિશ્ચય તત્ત્વ ન પાય. ભમે ભમાવ્યે લેાકથી, નહિ મન ગુરૂ વિશ્વાસ; કાચા શ્રાવક જાણવા, થાય નહીં તે પાસ. ગોટાળા આચારમાં, તત્ત્વવિષે શકાય; કુલડી શ્રાવક જાણવા, ધર્મને વેચી ખાય. શ્રદ્ધા નહિ મુનિવની, વઢે નહિ મુનિ વ; શ્રાવક નામ ધરાવીને, પામે નહુિં તે સ્વ. સાધુ વર્ગ વેરી બની, નમુચિ પેઠે જેહ; કરે કર્મ ચંડાલ છે, શ્રાવક દુર્ભાવી તેહ. વિનય કરે ના સાધુના, કરે સાધુ અપમાન; શ્રાવક ભારે કમી તે, દુતિના મેમાન, કરે હેલના સાધુની, સતાપે મુનિ વ તપ જપ શ્રાવક બહુ કરે, લહે ન ાંયે સ્વર્ગ, તે વાત. For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy