SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ ૪ પ્રમાણિકતા ધરી પૂરી, જગાવે વિશ્વ ચેતનજી. સમાધિમાં રહી જગને, અરે ઝટ ભૂલ ચેતનજી; રસીલે મસ્ત થઈ ધ્યાને, ગુણોને સાધ્ય ચેતનજી. નિજાત્મામાં સકલ દુનિયા, નિહાળો ભવ્ય ચેતનજીક બુદ્ધચબ્ધિ સદ્દગુરૂ બેધે, બને શુભ સન્ત ચેતન. # શાન્તિઃ સંવત્ ૧૯૭૧ ના ભાદરવા સુદિ ૧૧ રવીવાર. ૬ રૂ ગાળનાર મા. આ મહને કોઈ જાણે દેખે રે, અનુભવે તે હારે, શ્રદ્ધા ભક્તિ ધારે રે, નિષ્કામે તે બહુ પ્યારો. ધાધાત મળે અન્તરૂમાં, કદિ ન જૂદો થાય; શુદ્ધ પ્રેમમાં રહે રંગીલે, તન્મય નિત્ય સહાય, ભક્ત તે ગણાતે રે, દેખે દિલ ઉજિયારો. હને. ૧ અનન્યભાવે સ્મરતે ક્ષણ ક્ષણ, નહીં કદિ ભરમાય; અનેક કચ્છના આશય જાણે, લેશ ન શંકા થાય; તત્ત્વમસિસેવહુના રે, ભાવે રહે અવતાર. મહુને. ૨ અન્તરૂમાં રાખીને મુજને, અદા કરે નિજ ફર્જ, નિર્લેપી સાક્ષીએ વતે, ધરે ન કેની ગર્જ, સેવાધર્મ પૂરે રે, મમતાહંવૃત્તિથી ન્યારે. રહને. ૩ સર્વસ્વાર્પણ ત્યાગ વૃત્તિને, આચરતા આચાર; શુભાશુભવૃત્તિ વણ જગમાં, ધરે ફરજ વ્યવહાર; સહુનયના સાપેક્ષે રે, વિચારેને જ આચારે. હને. ૪ સર્વે પ્રવૃત્તિમાંહિ હારૂં, કદિ ન ભૂલે ભાન; ભયદાદિક દેશે ટાળી, રહે સદા મસ્તાન; સિને મુજમાં દેખે રે, એકરૂપ આધારો. મહને. ૫ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy